________________
પનમું ] સ્થાનાગસૂત્ર
[ ૩૦૧ ગોળ મળે તે! ખત્તા ખાઈને, ખાસડાં ખાવાવાળો. આ ભવમાં અબી બેલ્યા અબી ફેક. પ્રસંગે એને વચનઘાતકથી બચાવનાર ગણી લીધાં. જિંદગી જાય તે ભલે જાય પણ બોલ્યો છું તે બે છું. બેલવાના બંધ નથી. તેને પુસ્તક આપીશ, પણ નહિ, આમ ગાડાના ઈંડાની પેઠે વચન અહીં ફર્યા કરે. અવિરતિમાં વચનનું બંધારણ શું હેય? કેલ કર્યો છે તેથી દેવતા થયા હતા તે આવત. ઊની ઘેંસમાં રસ નહિ તો કહેવાયલીમાં કયાંથી?
હવે મૂળ વાત પર આવે. ક્ષાપથમિક જ્ઞાન, દર્શન, ચારિત્ર મળ્યાં છે, પ્રયત્ન પણ થાય છે. તેમાં “મહાજન મારા માથા પર, ખીલી મારી ખસે નહિ, બધી કબૂલાત, શરીર, ઉપકરણને માન્યું એમાં આંચ આવવી ન જોઈએ. અહીં આ સ્થિતિ છે. જે ઊની ઘેંસમાં રસ ન હોય તો કહેવાયેલી ઘેંસમાં રસ કયાંથી?
ઉપનછ પન નહિ અહીં રહ્યા ત્યાં લજ્જા છે. જંગલમાં ચોકી કરવા કણ જવાના? સમુદાય છતાં લપન છપ્પન થાય છે, અપ્રતિબંધ પણે વિહાર રાખો તેમાં ફાવ્યા. વ્યાખ્યાન સિવાય વધારે પરિચય ન રાખો. રાઈ થઈ ગઈ કે ચૂલા બાગળ બેસી રહે નહિ. ગૃહસ્થ સાથે લપન છપ્પન નહિ. ચીથરા સાચવનાર ઈદગી કાઢે તેવા બકશકશીલ
હવે મૂળ વાત પર આવે. “મહાજન મારા માથા ઉપર એ દશાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર રાખેલા. ભણતો હોય ત્યાં મહેબત. વાળા આવ્યા. પુસ્તક મૂકી દીધાં. કેમ ભાઈ? બેલાવ્યા, એટલે વાત કર્યા વિના ચાલે? પ્રીતિ પેદા કરવા નીકળ્યા છે. જ્ઞાનને અગે આ. દશા. દર્શનને અંગે-દર્શન કરવા જાય પણ કઈ મહેબતી મળે તે દર્શન કરવાનાં રહી જાય. આ જન્મમાં આ દશા દેખીએ છીએ તે એના ઉપર ભરોસો કેવી રીતે મૂકવોકૅલ, કૅલ દેનારની કિંમત જાણવી નથી, પછી નકામે લ વસાવ છે, ચીથરાં સાચવનાર જિંદગી કાઢે તેવા બકુશકુશીલ,