________________
૨૮૮ ]
અ માંગ સત્ર : વ્યાખ્યાન દયા પાળનારના દષ્ટાંતિ મળે નહિ, છેદશુદ્ધિ તપાસવા ગયા ત્યાં આખે છબરડ વળી ગયે. છેદશુદ્ધમાં બધું હોય, છતાં પદાર્થની વ્યવસ્થા ન મળે. ગીતામાં હિંસાને “આસુરી સંપત ' ગણાવી, યાને “દૈવી સંપત’ ગણાવી, જોડે કહી દીધું. “જો મેળો છેદાય નહિ, ભેદાય નહિ ને જેમાં વિકાર થઈ શકે નહિ તે આ (આત્મા) હણાતો નથી, કોઈથી તો નથી; હણનારો હણું છું માને કે હણાયલાને મેં હો’ માને તે બધા મૂર્ખ છે. દૈવી સંપત ને આસરી સંપત્તિને કયાં ઘટાડવી? દયાના તત્વને કયાં બેસાડવું ? કસોટીથી પરીક્ષામાં પાર ઊતરે. સેટીથી તાપમાં આવ્યા ત્યાં તત્વ પરીક્ષામાં સાફ. એવી જ રીતે આ માને અનિત્ય માની લીધે, એકે બીજાને કહ્યું, અરે, ભાન છે કે નહિ ! વીજળીને ઝબકારો બંધ કર્યો. વીજળીને ઝબકારે હેય તે ઓલવવાને ગુન્હ કેઈને માથે હેય નહિ. એ તે ઝમકારે થઈને ઓલવાઈ જવાવાળે છે. જેણે ક્ષણમાં ઉત્પન્ન થઈને નાશ થવીવા માત્મા માન્યા તેણે “હિંસા ન કરવી, દયા પાળવી” એમ કહે છે અર્થ શું ? કષ છેદમાં શુદ્ધ થયેલા તત્ત્વની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં ધૂળમાં મળી જાય. તાતડી જાય. તત્વ વ્યવસ્થા કેના સામું જોઈને કરે છે? પ્રાણુતિપાતથી વિરમણને ઉશીને તત્ત્વવ્યવસ્થા.
વ્યાખ્યાન પર બીજાને મળે એ બુદ્ધિ થાય ત્યારે વધવાનો વખત આવે
સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબોધ પામ્યા, ને પ્રવજ્યા પામ્યા. તેની સાથે અપૂર્વ અનંત પુદ્દગલપરાવતે ન મળેલું, જે મળવા સંભવ સામાન્ય જીવોને છે નહિ, તે ચીજ મળી તે ઈષ્ટ લાગવાને લીધે-જે ઈષ્ટિ લાગેલી વસ્તુ હોય તે ત્યાં અસંતોષ ઊભું થાય. જેમ જેમ વધારે ઈષ્ટતા તેમ તેમ વધારે અસંતોષ. જેમ વસ્તુ વહાલી