________________
બાવનમું ] સ્થાનાગસૂત્ર
[ રેલા લે તે એમના તીર્થંકરપણામાં ખામી આવવાની હતી કે હું એના કરતાં મોટો કેમ ગણાઉં? માયાને સ્ત્રીવેદના બંધમાં કારણ ગણુએ છીએ.
- માયાની જડે સ્ત્રીવેદ બંધાવ્યો
માયાની જડ ક્યાં? એ ન પામે, હું પામું એને લીધે માયા કરવી પડી. જાણી જોઈને પારણાને દિવસે નથી વાપરવું કહી દીધું. મોટાઈ કયાં? આ નીચે રહે અને હું ઊંચે થાઉં, આ મિત્રો છે, મિત્રો ન પામે, હું પામું” આ દાનત; આ સ્થિતિમાં રાજર્ષિપણું ચાલ્યું ગયું છે? મહાવ્રત ચાલ્યું ગયું છે? તપસ્યા નથી કરતા? અરિહંતને નથી માનતા? દેવગુરુધર્મને નથી માનતા ? કહે, ધર્મની માન્યતા છે બરોબર, દેવગુરુની માન્યતા બરાબર, તપસ્યા, મહાવ્રત, ત્યાગ બરાબર છે છતાં એક જ, પિતાને મોટા થવું તેમાં વધે ન હ, પણ વાંધે શામાં? “એ મેટા ન થઈ જાય તેમાં” એ નાના રહે હું મોટો થાઉં આ બુદ્ધિએ માયા ઉત્પન્ન થઈ. હું મોટો થાઉં અને મારે તેમને મેટા કરવા છે ત્યાં માયાને સ્થાન ન હતું. પણ આ બુદ્ધિએ ગયા કયાં? મિત્વમાં. શંકા-કાઈ શાસ્ત્રમાં લખ્યું છે? સમાધાન-સ્ત્રીવેદ મલિનાથજી થયા તે તે ચોક્કસ, રીવેદ તે વખતે જ બળેિ તે ચે છે. તે બો ઉપલો ધારણની વખતેજ.
સેનાની થાળીમાં લોઢાની મેખ સ્ત્રીવેદન બંધ કયે ગુણઠાણે હેય ? પહેલું કે બીજે? બીજું તો ઉપશમથી પડતાને અન્તર્મુહૂર્તનું હેય, પિશમેથી ખસેલો સાસ્વાદનમાં આવે. ઉપશમ પાંચ વખત મળે. કાં તે અનાદિમાં કે ચાહે તે ચાર વખત શ્રેણિમાં. અહિં ઉપશમણિએ ચઢેલ નથી તેથી ઉપમ સમત્વને સંભવ નથી, તેથી મિથ્યાત્વ ગુણઠાણે આવીને બાંધ્યું એમ અભયદેવસૂરિજીએ લખ્યું. આવા રાજર્ષિ, ત્યાગી, મહાવ્રતપાલક, તપસ્વી, શુદ્ધ દેવગુરુકમને માનવાવાળા, તેની આવી સ્થિતિ થાય છે. જગતના છ ઉદ્ધાર કરું એ ભાવના ન આવી