________________
૨૯૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
હાત તા તીર્થંકર નામકમ અધત નહિ. પાતે આસનથી ઊંચે થાય,
•
આ મારાથી નીચા રહે, મારા ખરાખરીઆ ન થાય ' એ મલ્લિનાથ જીનું ધ્યેય છે. મેાક્ષ પામેા, મુક્ત, થાએ બધી ભાવના છે તેમાં વાંધા નિહ. એ ભાવના ન હોત તા સમ્યત્વ ટકવું મુશ્કેલ. તીર્થ”કર નામકમ ન રહે. ચૂલે ચઢાવેલી ધેસમાં ગાંઠી પડી ગયા, ખીજુ બધુ' ડે પણ ગાંઠીમાં કારા લેટ. એ સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, મેાક્ષ પામે બધું ખૂલ, પણ આ ગાંઠીએ એમને એમ. ચારે ખાજુ સીઝી જાય પણ ઉતારા ત્યારે ગાંઠીઆમાં લેટ એમને એમ. તેમ ગાંઠી પડયા. ઢયા ગાંઠી પડયા ? ‘મારા સરખા ન થાય, હું એનાથી અધિક ચાઉ', એ મારા સરખા ન થાય. • એ ગાંઠીઆએ નખાદ વાળ્યું. સાનાની થાળીમાં લાઢાની મેખ ઢાંકી. એવી ડોકી કે ભાગવ્યેજ છૂટકો. વિપાકથી જ ભાગવવી પડે. જે ગાંડી તી કર નામકર્મના ઉચ્ચ અવ્યવસાયે આગળો ગયા નહિ, પાણી નાંખેા, તાપ કરી પણ માંડી એમને એમ. ખીજો ન પામે, ખીનથી અધિક થાઉં પણુ પામીને, નહિ કે પમાડીને. મેટા દોડે ત્યારે પગનુ જોર, દોડીને જીતે. છેકરા જીત મેળવે તે ઝભલુ' પકડીને દોડે. એકરાની દોડ માનની જડથી જ માયાળી ઉભી થઈ. આ માનની જડ એ ગળે નહિ. કયી ? “ ખીજો ન પામે ” આં જે જડ, ખેડી તે ન આગળ એવી. ખીજો ન પામે ન આગળ એવી જ છે. તી કર નામકને લાયકના અધ્યવસાય પણ જડને ઓગાળી શકે નહિ . આવા વિચાર ક્ષણવાર પશુ આવશે તે નખાદ વાળી નાંખશે, મૂળથી સળગેલા ઝાડ ઉપર દરિયા નાંખે તાય કાંઈ થળે નિહ. ખીજો પામે ભલે પણ મારા જેટલું ન પામે આ વિચાર કેટલા બધા અધમ થઈ ગયા ? આવા રાજર્ષિ, ત્યાગીને મિથ્યાત્વમાં પામ્યા. ગાત્ર અંધાયું. ત્યાંથી સારામાં આવ્યા, તીય "કર નામક બંધાયું પણ ગાંઠ તે ખસ્યા નહિ. તીર્થંકર નામક્રમના પરિણામ એ માને ખસેડી શક્તા નથી. “ બીજા પામે પણ મારા જેટલુ ન પામે” આ