________________
૨૯૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
૧
સમ્યગ્દર્શનાદિ પામ્યા હવે કાઈ ન પામે તેા મારી અધિકતા, એમ નહિ. ઇર્ષ્યા એવી છે કે પારકાના સારામાં નારાજી. કર્યાંવાળા ઊંધા કાચ જેવા છે. ફોટામાં ઊંધા કાચ હોય છે તેવા. બીજાને મેજ ત્યારે આપણને અસાસ. બીજો બ્યા તે અરર ! કર્યાંથી આવીને મળી ગયું ? ઈર્ષ્યાવાળાની છાતી ઊધા કાચના જેવી છે. એ ઊધે! કાય અહીં પાલવતા નથી. અહી તે થાય ત્યારથી એ દશા હોવી જોઇએ કે “ જગતને મળેા, જગતનું વધે, જગતનું વધારનારા ચાઉ, જગત મેળવે તેમાં કારણુ થાઉં. આ દશા પ્રાપ્તિની સાથે હાય પણ એને મેળવવું કર્યાંથી ? કાત્રાના હાંડામાં એક હંડા બીજાને પડતા રાખે છે. એક ફૂટયેા તા બીજો ફૂટયા. એના આધારે તે અને તેના આધારે એ. આ જીવના સમ્યગ્દર્શનની પ્રાપ્તિએ મારા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે, પરના સપપૂર્ણાંક સ્વાર્થસિદ્ધિ. બીજાને મળે એવી બુદ્ધિ થાય ત્યારે વૃદ્ધિનો વખત આવે. દેતાં વધે, શિક્ષણુ શીખવતાં વધે. ન શીખવા તે કટાઈ જાય, સળી જાય, ટકે નહિ. સમ્યગ્દર્શનાદિ એવી ચીખ કે, જગતને પ્રાપ્ત કરાવવાની ધારણા કરા તા જ વધે તે ટકે, ધારણા ઊડી જાય તે સડે, વધવાની વાત તે દુર રહી.
ભગવાન્ મલ્લિનાથજી અને એમના મિત્ર
ભગવાન્ મલ્લિનાથજી ઓવેટ્ટે થયા. રાૠદ્ધિ છેાડીને સાધુ થયા. ચારિત્ર પાળે છે, તપસ્યા કરે છે, આટલું કરે છતાં મિથ્યાત્વી. હા, આવાને અંગે મિથ્યાત્વસહિતપણ એટલે શું? નદીમાં ભડકા ! રાજા છતાં ત્યાગી થયેલા, સાધુપણું, તપસ્યા કરવાવાળા, છતાં મિથ્યાત્વ શાને અંગે? અરિહંતને દેવ નડતા માનતે ? ધ્રુવલીએ કહેલા ધમતે તત્ત્વ તરીકે નહાતા માનતા ? મહાવ્રતની શુદ્ધિ હતી, દેવગુરુધર્મ'ની માન્યતા હતી તેા મિથ્યાત્વ શાને લીધે ? અભયદેવસૂરિ જણાવે છે કે સ્ત્રીવેદ ભાંધતાં મિથ્યાત્વ ગુણુહાણે ગયા. કારણમાં ખીજુ કાંઇ નથી, મને મળે, એનેય મળે તેમાં મારું જવાનું નથી. પશુ હું માટે તેનું શું ! છ મિત્ર હતા. મલ્લિનાથે તીથ કરગાત્ર બાંધ્યું, તેવું પેલા ખાંધી