________________
૨૮૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તેલ પાઈને ગઠિ મીણ દીધેલા. તેમના આત્મામાં એવી રીતે રાખીને બેઠેલા કે એ ખસેડવાના નહિ. સમ્યગ્દર્શનાદિ એમના આત્મામાં છે, અભેદ-એકરૂપ સંબંધ જોડીને બેઠેલા છે.
પિતાના આલંબને બીજાને જોતરૂ૫ કરે
પૂરું કરવું શી રીતે? પૂરું કરવા મથતાને ત્યાં પૂરું કરવાવાળા જાય તો શી રીતે પૂરું થાય ? ધર્મિષ્ઠોને જે વિચાર આવે તે વિચાર ગણધરને આવ્યો હતો. આત્માના ગુણે અપૂર્ણ છે તે લાગે પૂરા થાય તેમ નથી, કેઈ દે તેમ નથી, લઈ શકે તેમ નથી, દઈ શકાય તેમ નથી. આકાશનું દાન કઈક કર્યું, પણ લેનારે લઈ શી રીતે જવું ? મારું પુણ્ય તને આપ્યું, પણ લઈ જવું શી રીતે? લે આપ્યું, એમ કહે તે પણ લેવાવાળાથી લેવાય તેમ નથી. ચારિત્રધર્મ આપાય છે. આપવાવાળો એક વખત આપી પણ દે, તો પણ લેવાય એવી ચીજ નથી. લાવવી શી રીતે! આપનારો અભેદ સંબંધે રાખી બેઠે છે. કદી આપવી” એમ કહે તે આપી શકાય. તેવી નથી. અપૂર્ણ છે તે પૂરું કરવું શી રીતે ? દીધે પરાય 8 શંકાદેવાતી નથી એમ આગળ કહ્યું તો દીધે પૂરાય એ વાત રહી ક્યાં ? લેવાતી દેવાતી હોય તે દીધે પૂરાય એમ કહેવાય ? સમાધાન-દઈ શકાય, લઈ શકાય તેવી ચીજ નથી. દી પોતાના અજવાળાને આપી દેતો નથી, પણ બીજાને દીવારૂપ કરી દે છે. પિતાના આલંબને બીજાને તરૂપ કરે છે. બીજે દી થાય તો અજવાળું વધે છે. એક દીવાએ પિતાનું દઇને-બીજાને પ્રકાશ દઈને પ્રકાશમાં વધારે કર્યો છે? દેવાનું કઈ નહિ પણ દેવાનાં કારણે મેળવી આપે એટલે તમારું વધે, એટલાજ માટે ભાષાને દ્રવ્યબુત કહીએ છીએ. ભાષા છે શ્રતનું કાર્ય, કારણ, ઉપદેશક જે વચન બેલે તે વચન ઉપદેશકને જ્ઞાનનું કાર્ય છે. તે વચન શ્રોતાના જ્ઞાનનું કારણ છે. શ્રોતાને વચને દ્વારા જ્ઞાન થવાનું. વચન દ્રવ્ય છે. તેથી પિતાના