________________
૨૯૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
•
બહારથી લાંવીતે પૂરવું ન પડે, તેમ સમ્મમ્દન માદિને અંગે બહારથી લાવવાનું, પૂરીને વધારવાનું નથી. જે લેાકેા બહારથી લાવવાનું કહી પત્થરની ગાયનું દૃષ્ટાંત દે છે તે જૈન શાસનનું રાજીનામું આપે છે. દેવ પાસેથી કશું લેવાનું નથી. એમના આત્માના ગુણા તેમના આત્મામાં રહેવાના. ગુણાની જાવકઆવક ઢાય નહિ, ગુણીની આવકજાવક હોય. આપતાં વધે એવું અહીં છે. એક દીવાથી સે। દીવા થયા. આાપ્યું. શું? પેાતાનામાં ઓછું શું થયું ? ગાયથી દૂધ દાવાઇ ગયુ પછી ગાય ખાલી, પરમાત્માના ગુણુ ખીજાતે આપી શક્રાય નહિ. ગુણુ જો લેવા હાય તા તે ગુણીથી જુદી પડવાવાળી ચીજ નથી. ગાય પાસેથી દ્રવ્ય લેવાનું હતું તે ગાય દઈ શકે, દ્રવ્ય દેવાલાયક લેવાલાયક છે. ગુણુગ્રહણુ માટે ગુનું ગાન કરવું. કાઈના આત્મામાં રહેલા ગુણુ લેવાતા નથી, ગુણ ને પર્યાય દેવાલાયક, લેવાલાયક માના તા દ્રવ્ય અને ગુજ શિન્ન મનાય, પણ ભિન્ન નથી. દ્રવ્ય આધાર, ગુણુ આધેય, આધાર લેવાલાયક છે. આધેય ગુણુ લેવાલાયક કે દેવાલાયક ચીજ નથી. પત્થરની ગાય દૂધ કે છે? પણ અદ્ધિ' દ્રવ્યને લેવાંદેવાની વાત કર્યાં છે? ટ્ઠખેલા પદાર્થોં, તેનાથી થયેલા સાક્ષાત્ ભાષા વ ાના પુદ્દગલે આવે, ચીજ આવતી નથી.
અકકલ થરાણે મૂકાય એવી ચીજ નથી
જે કાંઇ સંવર, નિર્જરા, કે સમ્યગ્દર્શનાદિથી મેક્ષ એ મહારની ચીજ નથી, તેા ગાયનું દૃષ્ટાંત શુ સમજ઼તે ખેલ્યા ? આપવા લેવાની વસ્તુ નથી. ખાદ્ય દ્રવ્યની વાત નથી ત્યાં ખાળ દ્રવ્યનુ' દૃષ્ટાંત !
આ માશુસ સમજ્યા શું? ગાયનું દૃષ્ટાંત દીધુ ત્યાં સમજ્યા શુ? ગાયની પાસે દૂધ લેવા જનારા પાસે દૂધ નથી. ભગવાન પાસે જનારા જ્ઞાન, દર્શન, ચારિત્ર વિનાનેા હશે ? દ્રવ્યગુણુમાં ફરક નથી, દેવાલેવામાં ફરક નથી, માંગનારમાં ફ્ક નથી, તેની શી સ્થિતિ ? જે વસ્તુ ઇષ્ટ લાગી છે તેની ધૃષ્ટતા સમજ્યા કયારે ? સ ́પૂ મેળવવા, વધારવા માટે ઉદ્યમ થાય ત્યારે. જેટલી ઇષ્ટતા વધારે ગણા તેટલા