________________
વિ૮
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન ક્ષમાશ્રમણજી વખતની સભાના નિર્ણય છે. નિર્ણય કરવા બેઠી હતી, પણ તે વખતે આમ છે તે જણાવ્યું.
- જેન શાસન દયાના સાધનોનો ઢગલો
હવે મૂળ વાત પર આવે. કેઈ પણ જીવ કલ્યાણ પામે તે બુદ્ધિએ પ રચા, અંગે રચા, હિંસાથી વિરતિ એ જૈન શાસનને કંડે. દેવ, ગુરુ, ધમની અધિકતા હિંસાની વિરતિને અંગે. હિંસાની વિરતિ એટલું જ માત્ર બોલીને જૈન શાસન નથી રહેતું. બીજા “તુલસી દયા ન દેડીએ જબ લગ ઘટમેં પ્રાણ” એમ બેલે છે. પિતાની ટોપીની છાયામાં પીંછું તેને આગળ લગાડવાનું સેપ્યું” બેલવા પૂરતું. તુલસીના મતમાં દયાનું સાધન તે કાઢ. તેમાં દયાનું ઉપકરણ નથી. જ્યારે જૈન શાસનમાં દયાના સાધનેને ઢગલે. મુહપત્તિને ઉપગ, કોઈ જીવ મરી જાય નહિ તે લક્ષ્ય છે. જીવ કઇ મિનીટે નહિ ચઢે ? ચાર વખત મુહપત્તિ કેમ પડિલેહવી તે પ્રશ્ન કર્યો, પણ છવ મુહપત્તિમાં કઈ મિનિટે નહિ ચઢે તે પ્રશ્ન કર્યો છઘસ્થને જીવ ઉપજે તો પડિલોહણ અને જીવ ન ઉપજે તો પણ શંકાએ પડિલેહણું. દયાના ઉપકરણો કે જે દયાના આચારો તેમાં જે કંટાળો આવે તે ખરેખર ધર્મ ઉપર ઘાત. આવ્યા ત્યારે પૂજીને આવ્યા છે, પાછા જાઓ ત્યારે પૂંછને જાઓ. હિંસાને સંભવ લાગે ત્યાં સતત પ્રયત્ન કરાવી દે. આચારે જે દેખે-વાંદણ દે. ત્યાં સંભવમાં સતત પ્રયત્ન છે, વિદ્યમાનમાં તે પ્રયત્ન છે, પણ સંભવમાં સતત પ્રયત્ન કરવાને આચાર બતાવનાર કઈ હોય તો જૈન શાસન છે. સાધુસાધ્વીની ફરજ ત્રસ, સ્થાવરના સંભવને અંગે દયાના પ્રયત્ન કરવાની. ચારે પ્રકારના સંધને ત્રસ, સ્થાવરના સંભવને અંગે, વિદ્યમાન અંગે આચાર બતાવનાર હોય તે તે જૈન શાસન છે. અહિ હિંસા. ની વિરતિને અંગે અધિકતા છે. સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું તેને પહેલું સ્થાન છે. જેને એકલા ઉપકરણ રાખીને દયા કરવાવાળા નથી. રશિયાને ઝાર મનુષ્યના લશ્કરના અધિકપણામાં નિર્ભય ગણતા