________________
એકાવનમું ]
સ્થાનાગસૂત્ર
L[૨૮૪ કાર્યભૂત અને બીજાના કારણરૂપ વચને અર્પણ કર્યા. જ્ઞાનના કાર્યભૂત ઉપદેશનું દાન દેવું તે જ્ઞાનદાન લેનારો ન પણ પામે તે પણ દેના દાતાર કહેવાય. તીર્થકરે ઉપદેશ દીધો તે ઉપદેશ ગણુને પરિણમ્યો. ગણધરો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે પામ્યા. પ્રતિબોધના વચને ફળ્યા એટલે જ્ઞાન દેવાની વાત બેઠી. મોક્ષની વાત કહે તે બેઠી. તેના કારણભૂત ઉપદેશનું દેવું. કારણભૂત ઉપદેશે કેવા મજબૂત ?" તેને લીધે તેમાં કાર્યને ઉપચાર કરી શકે. રૂપિયે એવી ચીજ કે તેનાથી ચાહે તે ચીજ મેળવી લે. ભોજનનું કારણ રૂપિયા હતા, છતાં તેમાં કાર્યને વ્યપદેશ કર્યો. તેને ભોજન તરીકે ગણું એટલે રૂપિયા ખાઈશું' એમ બોલાય છે. દેનારામાં ઉપચારથી આપનાર તરીકેને આરોપ છે. સાક્ષાત કઈ જ્ઞાન વગેરે લઈ શકતું નથી. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે તે ઉપદેશદ્વારા ઉપદેશ તે તીર્થકરોએ દેવે હતા તે દઈ દીધો. અત્યારે તીર્થકર ઉપદેશ દેતા નથી, કારણ કે અત્યારે શરીર નથી, તેથી મેટું નથી, તેથી વચન નથી, તેથી ઉપદેશક અત્યારે નથી ને ? પત્થરની ગાયનું દૃષ્ટાંત દેતા હતા, તેને કહે મરેલી ગાયનું દૂધ કેટલું નીકળે ! મરેલા તીર્થકરને ભજીને શું કરીશ! મેક્ષે ગયા તેવા તીર્થકરને ભજીને શું કરીશ? તીર્થંકરે મરેલા છે તેને મનાય છે કેમ? મરેલી ગાયનું દૂધ કેટલું? સાધુ મરી જાય પછી સોંપી દો સંગીને, તે લઈ જશે! એને સાકાર કેમ કરે છે ? મડદાંમાંથી દૂધ નીકળે છે? મડદાંને કેમ માને રો? એક પેઢીમાં કોઈ મનુષ્ય મુનીમ રાખ્યો. શેઠ પરદેશ ગયા. મુનીમે ધંધે કર્યો. બંગલા, વાડી પિતાને નામે કરી દીધા. પેઢી પિતાને નામે કરી દીધી. ભગવાનનું હતું તે ખોદીને તમામ સાફ કરી નાંખ્યું. પિતાનામાં હિંસા થાય તેને વાંધો નહિ. ગર્ભમાં રહેલું વાછરડું કેટલું દૂધ આપશે? દીક્ષા વખતે વરઘોડો કાઢે છે તે દીક્ષા નથી દીધી ત્યાં સુધી તે ગર્ભમાં રહેલા વાછરડા જેવું છે. પિતાને અંગે હિંસા નથી નડતી. સાધુઓ જતા હેય, શિયાળાનો દહાડે છે, ટાઢથી કરે છે, કાઉસગ્ય