________________
૧૭૬ ] » સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન, ભાવના છે. કારણ કે કોઈ કાળે સર્વે જીવ મોક્ષે ગયા નથી. સમાધાન-જગત આખું મેક્ષે ગયું નથી, જવાનું નથી. એ સ્વભાવે ન બને તે પણ એમની ભાવના તે એ બને તેમાં ક૯યાણ માનવાની છે.
બનેમાં આનંદ મનુષ્યને દરદ થયું, શ્વાસ ઉપડે, ઠંડો પડવા માંડે, જાણીએ કે ચેસ મરવાને છે, તે શું તેને મર એમ કહેવાય? તમે તો કોઈ પણ પ્રકારે જીવી જાય તેવી ભાવના રાખે છે. અભણ સરખા હેય. તે પિતાને ભાવે સમકિત ન પામે, પણ આપણી ભાવના તે એનું કયાણ થાવ એ હેય છે. અભવ્ય મે ક્ષે ન જાય, એ આપણી ભાવના ન હોય. અભવ્ય જીવ સ્વભાવે સમ્યકત્વ પામવાનો નથી, છતાં માની લે કે મોક્ષે જાય તે અમારા પેટમાં લાય સળગશે નહિ. ભવિજીવ મેક્ષ પામે તેને અંગે ઠંડક છે, તેવી રીતે અભવ્ય મેક્ષે જાય એમ કલ્પના કરી તે ઠંડક છે. “મુદચતાં જ પિ” આખું જગત કર્મથી મુક્ત થઈ જાવ. જેમ ભવ્ય મેક્ષ પામે તેમાં આનંદ, તેમ ક૯પનાની ખાતર અભવ્ય મેક્ષ પામી જાય તે તેમાં પણ આનંદ.
સંકેત વગરનું પાપ હોય તો તે હિંસા ગણધર મહારાજ દ્વાદશાંગીની રચના કરે છે. જગતના જીવોના ઉદ્ધારની ભાવના કરે છે. તેથી ચૌદ પૂર્વો, બાર અંગોની રચના કરી, આચાર, વિચારની વ્યવસ્થા કરી. હવે પંચ મહાવ્રતમાં સંકેત વગરનું પાપ હોય તો તે હિંસા. હિંસા સ્વાભાવિક પાપ છે. એકેદ્રિયથી માંડીને સંજ્ઞી પંચેંદ્રિય સુધીનું વ્યાપક કાઈ પણ જાતિ, ગતિ હિંસાના ડર વિનાની નથી. સર્વ જી જીવવા ઇચ્છે છે. કોઈ મરવા ઇચ્છતું નથી. મરણથી ડરવું સર્વે ગતિ, જાતિમાં છે. બીજા દેશને તમારી ભાષા ન સમજે, તે પણ ગોદા મારવામાં સમજે છે. મારનો અણ સમજુ દેખે ? ભાષાને અણસમજુ દેખ્યો. હિંસા એ સર્વ ગતિ, સર્વ જાતિ, સર્વ કાળનું વ્યાપક સ્વાભાવિક સ્થાન. કોઈની દરકાર