________________
એકતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૩ ત્યાં પંચમહાવ્રતની દેના દીધી. તીર્થકરોને પહેલ સંદેશ કહેવાવાળા ધ્યાનમાં રાખજે કે પંચ મહાવ્રતની જડ ન હોય તેવી દેશના તે દેશના નથી, પણ વતાયને સંદેશો છે. મેક્ષના સ્પેશિયાલિસ્ટ ડૉકટર, તે રોગ પ્રચાર પામે તેવું કરે તે અધમમાં અધમ કહેવાય. જેને પિતાના કર્મ તોડયાં છે, તેવા એક અંશે પણ કર્મબંધનું કારણ કરી દે તે અધમ ટિમાં આવી જાય. જિનેશ્વર એટલે ભવળ્યા ધિના ડૉકટર. ભવવ્યાધિ કેમ અટકે? ભવ્યાધિ ઉત્પન્ન ન થાય તે કરે. તેમાં જ મશગુલ રહે. ડૉકટરને ઘેર રહેલો કમ્પાઉન્ડર ડૉકટરની ધારણથી વિરુદ્ધ કરનાર હોય તો બેઈમાન કહેવાય. તીર્થકર ભગવાનને ઘેર નેકરી કરીએ છીએ, નિજરને પગાર આપે છે. એને ત્યાં રહેલ કમ્પાઉન્ડર બંધનાં, આશ્રવને કારણે પિષે તે તે વખતે ખાસડાં ખાઈને જવું પડે.
પૂજામાં થતી આયાતના પૂજાની, પુષ્પની વિધિ-“આઘા ઝ” “જાવિધિ” માં કહેલી છે તે ઉપર પૂજા કરનારા લક્ષ રાખે તો ફાયદે કરે. સ્નાન કરતી વખતે ઓરડીમાં બાજઠ ઉપર બેસવું. ચારે બાજુ થાળું હોય તેમાં પાણી એકઠું થાય. નહાઈ રહે ત્યારે પાણી કાઢી નાંખે. પગ કેારા કરવા. પગ કેરા થવા જોઈએ તે ધ્યાન રાખવું. “ઓટલાની કિનાર પર સ્નાન કરવું તે કીડીઓના દર પૂરવા માટે છે” એમ કહેવાય.
જ્યાં જિનમંદિરમાં જાય ત્યાં ગુણોને ચિંતવત અનુમોદના કરવી, પણ આપણે તે દુકાને જઈએ છીએ એમ ચિંતવીએ છીએ. નિર્મળ ટાઈમમાં કાં કચરો નાખે છે? જ્યાં જિનેશ્વરની પ્રતિમાના દર્શન થાય ત્યાં નમસ્કાર. પૂજામાં આવે ત્યારે ત્રણ ખમાસમણું દીધા વિના બેસાય નહિ. ઈંદ્ર જેવા દૂર બેઠેલા પણ ત્રણ વખત જમીન પર માથું અડાડે. ખમાસમણ દે પણ ઝોકાં ખાવાની સ્થિતિ છે. દહેરાના બારણું આગળ ભગવાન દેખાય ત્યારે નમસ્કાર. રાજસભામાં બારમાં પેસે ત્યાં ઘૂંટણીએ પડવું પડે છે. મંદિરની અંદર જતાં ૧૩