________________
૨૨૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કસોટી ધારાએ લાવી શકીએ; પણ તે કસોટીના બે પ્રકાર. જેમ કસોટીમાં સેનાને રંગ આવે, પિત્તળને રંગ ન આવે.
પાપસ્થાનકને સયા નિષેધ હe કરવાનું કહ્યું હોય તે દ્વારાએ, ન કરવાનું કહ્યું હોય તે દ્વારાએ, અગર વિધિ દ્વારા કે નિષેધ દ્વારાએ. પહેલાં કસ કો લેવો? પહેલાં કરવાનું કહ્યું હોય તેને લે કે ન કરવાનું કહ્યું હોય તેને કસ પકડ? અપકાર ન થાય તે ઉપકાર થયે સમજજે. સેંકડે ઉપકાર કરનાર હેય પણ એક અપકાર કરનાર હોય તે તે ન પાલવે. અપકારથી દૂર રહે. પહેલાં નિષેધ સર્વથા હા જોઈએ, નિષેધ કેન? પાપસ્થાનકને સર્વથા નિષેધ હોય. હિંસાને સર્વથા નિષેધ હેય. મન, વચન, અને કાયાથી અતીત, વર્તમાન અને અનાગતકાળને હિંસાને નિષેધ જયાં કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર.
હિંસાનું વજવું તે તે સંયમ પાલનને માટે
બીજા મતમાં “માં હિંસા મોનિ” એમ કહી સર્વ જીવોની હિંસા વજવાની કહી, પણ યજ્ઞમાં જે કાંઈ હિસાવધ થાય તે હિંસ, વધ ગણાય નહિ. અંક–તમે “જમ મ!િ રામાય સવર્ણ સાયન્ન કો વિવામિ” બોલે છે ને તમે જ પોતે નદી ઊતરે છે તેનું શું થાય? ગૃહસ્થને પૂજાને ઉપદેશ આપ છે તેનું શું થાય ? સમાધાન-બને જગે પર સમાધાન છે તે લક્ષમાં લે. પછી વિચાર કરી લો. નિર્ણય થઈ જશે. નદીનું ઊતરવું તે શાને માટે છે? ઠંડક લેવા માટે છે? ક્રીડા કરવા માટે છે કે સંયમપાલનને માટે છે? હિંસાનું વર્જવું સંયમ પાલનને માટે. જેમાં એક જ વસ્તુ ઉદ્દેશ તરીકે હેય તેમાં અપવાદ બની શકે. બંને સંયમને અંગે છે, તો પછી એમ કહેવું પડશે કે જ્યારે તું એંદપર્યમાં જઈશ ત્યારે તે ખુલ્લું થશે. વાકાર્ય, મહાવાક્ષાર્થ અને ઈંદપર્યાયાર્થ-સર્વ જીવહિંસાના પચ્ચકખાણ કરું છું એ વાક્યર્થ. એ વાકયાર્થ કરવાથી વધે આવ્યો. આહાર, વિહાર અને નિહાર કાંઈ