________________
ર૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તેણે નામથી તમને સાવચેત કર્યા છે. આ વગ વાત કરનાર છે. બીજે વર્ગ ભલે વિરોધી, પણ તારું બગાડે નહિ. પણ આપણી ચોટ અઘાતી તરફ છે, તે ખાળે ડૂચા દરવાજા મેકળા છે. અશાતાને ઉદય, મુદ્દગલમય. નાસ્કી, તિર્યંચનું આયુષ્ય પુદ્ગલ દ્વારા ને નામકર્મ, ગોત્રકમ પણ પુદ્ગલ દ્વારા. તેઓ આત્માના ગુણને અડતા નથી.
સમ્યગ્દષ્ટિ શત્રુ તરીકે ઘાતી કમને એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય, એ ચારે ઘાતીની ચટ આત્મા ઉપર. એ પુદગલેને પકડે નહિ. આત્માના ગુણોને પકડે. સમ્યગ્દષ્ટિના શત્રુ અશાતાને ઉદય વગેરે નથી. સમ્યગ્દષ્ટિ શત્રુ તરીકે ઘાતી કર્મને દેખે. અઘાતીના જેટલા પાપ પ્રકતિરૂપે ગણાય તે દેખાતાં પાપ છે, પણ ખરેખર તે તે ટકા છે, નીસરણી છે. અઘાતીની પુણ્યરૂપ પ્રકૃતિ તે તે ઘરના શત્રુ છે. જે પાપ પ્રકૃતિ છે તે ચઢતાં આવડે તે મોક્ષે જવાની, સદગતિએ જવાની નીસરણ છે. પરીષહથી ઉપરાગના સહનથી નિર્જરા તે મોક્ષના માટે છે. અઘતીના પાપને લીધે અઘાતીની ખરાબ પ્રકૃતિને લીધે આત્માનું ચઢવું થાય, અઘાતીના પાપન ઉદયના લીધે થતાં કર્યોનાં પચ્ચકખાણું રાખ્યાં નથી.
વાતીક બાધવામાં આંતરે થયે નથી આપના, લે તે નિર્જરા શા માટે? અઘાતીના પાપને ઉદયમાં આવવા દે. જેમ ઉદયમાં આવશે તેમ અઘાતિના લાગેલા. પાપે તૂટે અને આત્માની નિર્મળતા થાય. દેવું તૂટવાનું તે મિલ્કત વધવાની, આધ્યાન સાનું નામ ? વેદના થઈ હોય તે વેદનાના નાશને વિચાર કરે તેનું નામ આર્તધ્યાન. ઈષ્ટ સંયોગ મેળવવાને, અનિષ્ટ દૂર કરવાનો વિચાર તે “આર્તધ્યાન છે. તમે અઘાતી ઉપર જેર અજમાવીને કરો છો શું? અરવિંદકમળ ઉપર એરાવણ ચઢાવ્યો