________________
૨૮ ]
સ્થાનાંગ સત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદ, અદત્તાદાન નીકળી ગયેલા ગણાય. તેમજ ધર્મની પરીક્ષામાં “અહિં રાજદ્વારા” એમ કહી અહિંસાને ધર્મસ્વરૂપ બનાવી. “સાહિદિર” આંથી ધર્મ સત્યઅધિષિત છે એમ કહી સત્યને મિન માન્યું પણ અહિંસાને મિત્ર ન માની. અહિંસા ખુદ લક્ષાદેવનું ચિહ્ન ને ગુરુનું લક્ષણે. ધર્મના લક્ષણમાં પણ અહિંસા તે અપ્રપદે છે. એથી તેના સાધને વ્યાપક બનાવ્યા. જૂઠું ન બોલવું તેને દરેકને ઉપદેશ. જાડાથી બચવા માટે જાહ સાધન બનાવવાની જરૂર ન પડી. જ્યારે હિંસાની નિવૃત્તિને જાળવવા માટે બાળ સાધનને ડગલે કરે પડે.
મૃષાવાદથી બચવા માટે સાધનને હગલો નથી
મૃષાવાદની વિરતિને બચાવવાનું કહ્યું? આત્મા બોલે તે વખતે જે વચન કાઢું તે ક્રોધ, માન, માયા અને લેભથી ન નીકળતું હોય તે તે સાચું. ગળણી અહીં રાખી લીધી. પહેલા વ્રતમાં ઢગલા. અદ નાદાનની વિરતિમાં કેની માલિકી તે જોઈ લેજો. તેને સાધનેને ઢગલો નથી. મિથુનથી બચવા માટે સાધન સામગ્રીને ભલે નહિ. પરિગ્રહની વિરતિ માટે મમતા ન કરશે. બીજાથી પાંચમા માટે ઉપદેશ કર્યો, જરૂરી જણાવ્યું પણ સામાપીની જરૂર પડી નહિ. સામગ્રીને ઢગલે હિંસાની વિરતિ સાચવવા માટે, શાસ્ત્રકારોએ સાધનને ઢગલે જે બતાવ્યું તે અહિંસાની વિરતિ માટે.
વ્યાખ્યાન : ૫૦ મનુષ્ય ઈશ્વ વસ્તુને મેળવે તેને વધારવા પ્રયત્ન કરે
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, ક્ષમાને પ્રવાહ વહેવડાવવા માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસેથી સત્ય ધમને પાયા, સમજ્યા, તે જ વખત તેમને પિતાને એ ધ્યાનમાં