________________
પચાસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ર૬૯ આવ્યું કે આ ચીજ દીધે વધવાવાળી છે. કોઈ પણ મનુષ્ય વસ્તુને મેળવે છે તે તેને વધારવા માટે પ્રયત્ન કરે છે, અને જે અનિષ્ટ હોય તે ઘટાડવા પ્રયત્ન કરે છે.
બે સિવાય ત્રીજે વગ નથી મહાવીર ભગવાન પાસેથી મળેલ બોધ, જાણેલે ધર્મ ઈર છે કે નહિ? જેને તે ઈષ્ટ ન લાગે તેની ભવસ્થિતિ હજુ પાકી નથી. કડછીને દૂધપાક લાગે છે, દશ મણની કડાઈમાં કડછો બધે ફરે છે પણ સ્વાદ કડછાને કેટલો આવે છે કારણકે ચેતના નથી એટલે ન આવે. તેમ અહી જેને સભ્યત્વ ધમ પ્રાપ્ત થયો, છતાં ઇષ્ટ ન લાગે તો હજુ કડછો જ છે. જ્યારે સચેતન પદાર્થ રસના ઈદ્રિયવાળો હેય ત્યારે તે રસને જાણે. અચેતન હોવા છતાં રસના ઈદ્રિયવાળો ન હોય તે રસને ન જાણે. રસને ચાખવા તેમાં રસના જોઈએ. એકૅકિય કે ચાટવા દૂધપાકમાં ફરે તે બેમાં ફરક નથી. જેને સમ્યક્ત્વ–ધર્મ પ્રાપ્ત થયે છતાં ઈષ્ટ ન લાગે તે અભવ્યની કટિમાં જાય. પેલે છેડે ચેતનાવાળો છે, પણ રસ લેવાની અપેક્ષાએ તે રસ લઈ શકતો નથી. રસના ઈહિય છેડવાને નથી. જીવ ભવ્ય હાય, મોક્ષે જવાને લાયકને હેય તે પણ જ્યાં સુધી સમ્યક્ત્વને પામવું એ ઈષ્ટ ન લાગ્યું, ધર્મ પામવું ઈષ્ટ ન લાગ્યું તે વખત તો બિચારો ભવ્ય છતાં અજય અને એમાં અતરે નથી. અહીં છોડવાને જ કહેવા મા નથી, કહેવા માગે છે ચેતન દૂધપાની વાત આવે તે વખતે કડછા અને છોડવામાં ફરક નથી. કારણ તેમને ધમપરિણતિ થવાની નથી, થતી નથી. એ કઈ વચલે વર્ગ લીધે નથી. ધર્મની પરિસુતિ થાય, તે મેક્ષ પામે. ધર્મની પરિણતિ ન થાય તે મેલ ન પામે. ધર્મની પરિણતિ ન થાય તે મોક્ષ પામે તેવો ત્રીજો વર્ગ નથી. બે વર્ષ છે, ત્રીજો વર્ગ નથી. ભવ્ય ગણુતે છતાં પણ ધર્મની પરિસુતિ ન પામે. ધર્મને ઈષ્ટ ન સમજે તે વખત ભવ્ય અભવ્યમાં ફરક છે ? એ સવાલ ઊઠે છે. ઈદ્ર સરખા આવીને ભગવાનને સવાલ