________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
-
---
-
-
-
વાત માની કર્યું જડભરતપણું, સ્થૂલભદ્ર સમજુ, જડભરત નહિ. બધું જાણે છે કે વસ્યા છે, પણ રાજાની તાબેદારીમાં છે. રાજાએ કહ્યું પ્રધાનપદ લો તે ન લેતાં સાધુ થઈ ગયા. આમ વેશ્યાને ત્યાં પડી રહ્યો. રાજાની કઈ સ્થિતિ હેય આની ઉપર ? ચોથાએ વિચાર કર્યો, આમાં અસંભવિત નથી, વાત બનેલી છે. સ્થૂલભદ્ર જડભરત નથી. મડદાના રસ્તાધારાએ પરીક્ષા કરી છે, તેમાં પાસ થયા છે. ત્યાગીનું બહુમાન છે. ગુરુને કહીને ગયો છે, બરાબર રહીશ. ગુરુએ પણ દેખ્યું છે કે રહે તે છે. મને કે કમને રહે, પાંચમો જડભરત નથી, ગુરુના વચનને અંગે બંધાઈ રહ્યો છે એમ નથી. મારે અહીથી જવું કયાં? ના ભાઈ પ્રધાન છે. સમુદાયના ડરે રહ્યો છે. છડાને વિચાર થી બધી વાત ખરી. ઘૂવડ દિવસે આંધળા કામે અધિળા તે ચેવિસ કલાક આંધળા, શું થશે ગુરુનું, શું થશે સમુદાયનું તે વિચારવાનું રહે, મારું શું થશે તે વિચારવાનું રહે નહિ. કામનું સ્વરૂપ જાણનાર હતા તેથી ધન્ય છે. બે જણે થુલભદ્રની હકીક્ત સાંભળી, છઠ્ઠાને ધમ થયો. તમામ મનુષ્યો હિતને સાંભળે તે એકાંતે ધર્મ થાય તેમ કહેવાય નહિ, વકતાને તે એકતથી જ ધમ છે. હિતને સાંભળનારા સવને એકાંતથી ધર્મ થવાને નિયમ નહિ. વતામાં શરત ખરી.
શ્રોતાએ ન પામે તોય ધ દેનારને દાન છે. કે વક્તા હે જોઈએ કે જેથી અન્ય જીવોના આત્માને ઉદાર થાય. આ જગતના છ મરણ, રેગ, શેક આદિમાં હેરાન થઈ રહ્યા છે, તે બધા તેથી દૂર થઈ સ્વસ્વરૂપમાં રમતા કરનારા થાય આવી બુદ્ધિ જેની હય, જેની ભાવઉપકારબુદ્ધિ હેય. ભાવઉપકારકૃતિએ બોલનારા ઉપદેશ આપે તેને લાભ થાય. લેનાર પામે કે ન પામો તે પણ દાતારને ફળ છેજ. બીજા દાનમાં યાચક પામે ત્યારે ફળ. દિવ્યદાનમાં ગ્રાહક-યાચક પામે ત્યારે દાન, ગ્રાહક ન પામે તો દાન નહિ. ભાવદાનમાં ગ્રાહક પામે કે ન પામે તે પણ દાન દેનારને ફળ