________________
વ્યાખ્યાન ૪૯ એ દાનમાં તે વર્તમાન અને ભવિષ્યમાં વધારો થાય
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામી મહારાજે ભવ્ય છના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી પ્રતિબંધ પામ્યાને દીક્ષા અંગીકાર કરી કે તરત જ ભાવને પાંચમે ભેદ વિનિયોગ જણાવ્યું. તેને વિચાર કરીએ તો જગતમાં ખૂટવાવાળું દન દેતાં પણ ભાગ્યશાળા સંકેચ કરતા નથી, બાહ્ય પદાર્થો અ ઘન, પાન જે ચીજો લઈએ તે દેતાં પહેલાં તે ખટ, ભવાંતરે અંતરાય તૂટવાથી મળે, પહેલાં તે દેતાં ખૂટે. ઉદારતા કરીને આપતાં ખૂટવાનું મંજૂર કરવાનું ન હોય. જે દેતાંની સાથે વૃદ્ધિ થતી હોત તો દુનિયામાં કોઈ દાન દીધા વગરને રહેત નહિ. દ્રવ્યદાનમાં ખૂટકે સહન કરવો પડે તેનું નામ ઉદારતા. સહન કરીને દેવું એવી બુદ્ધિ આવે તે ઉદારતા. એવા ગુણવાળો હોવાથી ઉદારતા ગુણ બલિહારીવાળા છે. જમણે હાથે દે, તેવું ડાબે હાથે આવી જતું હોય તે ઉદારતા કર્યા વિના કોઈ રહે નહિ. રકમ આપતાં બીજા હાથમાં વ્યાજ સાથે રકમ આવી જતી હેય તે ધીરવામાં કેદ સંકેચ કરત નહિ. નાણાં મુદતે વ્યાજ સહિત આવે. જમણે હાથે દીધાની સાથે ડાબા હાથમાં મળી જ જતું હોય છે તેવી ઉદારતા કરવા પડાપડી થાય. જગતના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરેના દાને કાલાંતરે વૃદ્ધિ કરનારા, પણ વર્તમાન કાળે તો ઓછાશ કરનારા. છતાં ભાગ્યશાળીઓ તે ભવિષ્યના વધારાની અપેક્ષાએ દઈ શકે છે. તે પછી જેને વર્તમાનકાને વધારે છે, ભવિષ્ય ઉપર જેને આધાર નથી તેવું દાન દઈ શકાય તેમાં કયા મનુષ્ય કંજૂસાઈ કરે? વર્તમાનમાં ઓછાશ થાયભવિષ્યમાં વધારે થાય તેને અંગે સજજને દાન દેવા તૈયાર થાય છે, તે વર્તમાનમાં