________________
૨૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગુણે હેય તે પણ આ અવગુણ અમને પાલવતા નથી. કારણ કે દયાને અંગે એટલું બધું દીલ લાગેલું છે કે હિંસકપણું એ ન પાલવે, અને હિંસા કરનારું સાધન તે પણ ન પાલવે. ઓડું પાલવે નહિ. કુદેવના હાથમાં હથિયાર છે તેનાથી ઊંચું જાંબુ પાડવું હોય તો ન પડે, તીરકામઠાનું એવું પણ અમારી નજરે ન જોઈએ. દેવત્વના ચિંતનમાં હિંસાના સાધનનું ઓઠું લીધું પાલવતું નથી. કુદેવ તરીકે ગણતાં હાથમાં ધરવામાં આવેલું ધનુષ્ય કે બાણનું એઠું તે આપણું મોઢું ફેરવી દે છે. કેટલાક દેવો એવા છે કે જેમની સાથે સ્ત્રી, હથિયાર નથી. પ્રથમ કુદેવના ચિને દેખવાં, પછી સુદેવના ચિને દેખવા. સત્ય તો સ્વરૂપ ઉપર આધાર રાખે છે, સંખ્યા ઉપર આધાર રાખતું નથી ?
જવણ એ જ ધર્મની માતા કિંસા વર્જવી એ જૈન શાસનનું કેન્દ્ર, હિંસા કરનારે, એનું સાધન, એ સાધનનું એ હું જ્યાં હોય ત્યાં દૃષ્ટિ ફેરવી દેવાની. જે મનુષ્ય ઓઠાથી દષ્ટિ ફેરવે તે મુખ્ય વસ્તુથી કેટલે ભડકેલે હેય ? અહિંસકપણાને પહેલું સ્થાન દેવત્વ માનવામાં આપવું પડયું. કુગુરુનું લક્ષણ-આવા હિંસકે હેય તે કુગુરુ, કે જે કંદમૂળ ખાય, આત્માનું સ્વરૂપ જાણે નહિ, મનન કરે નહિ, સ્વરૂપ બીજાને કહે નહિ, દેખાડે નહિ. શાસ્ત્રકારોએ સુગુ, કુમુને લક્ષણ જણાવતાં કહ્યું કે દયા, હિંસાની વિરતિને ઝંડા તરીકે રાખી કાચું પાણી પીઓ, ફળને અકે, ઘર ચણવે. અહિંસાનો વાવટે ન હેત તે આ લક્ષણો પણ કુગુરુના જણાવત નહિ. ધર્મને અંગે જયણું એ જ ધર્મની માતા, એ જ ધર્મને વધારનારી. જયણ જે ધર્મમાં ન હોય તે ધર્મની કિંમત નથી. ત્રસની હિંસા જે કાળજાને હચમચાવે નહિ તે
યણ રહિત ધર્મ જાણ. એક છોકરી નિધન છે છે કે પેક માગે, ખેતરમાંથી છેડવા લાવી. ઝાડી લીધું. પછી છોકરાને આપ્યું. પેલે આમ હાથ કર્યા કરે પણ નીકળે શું? તે જેમ દાણ વગરને