________________
અડતાલીસમું 1 સ્થાનગત્ર
[ ૨પ૭. ગણધર મહારાજની જનશાળા તે બાર અંગની રચના
ભાવસ્થાન, ઉચ્ચસ્થાન, ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થવાની સાથે બોજાને દેવાનું મન થાય તેનું નામ વિનિયોગ. તેના ખ્યાલથી સુધર્મા. સ્વામી પ્રતિબોધ, દીક્ષા પામ્યા પછી દાન દેવા માટે દાનશાળા ખોલી દે છે, બાર અંગની રચના એટલે ગણધર મહારાજની થયેલી જ્ઞાન, દર્શન, ચારિત્રની દાનશાળા, ભવ્યો દાન લેવાને લાયક થાય, ભવ્ય ન હોય તે દાન ન લે તેમાં શાળા સ્થાપનારને વાંક નથી, જે અભવ્ય જી હેય કે તેને લેપનું મન ન થાય તેમાં ગણધર વાંક અંશે પણું નથી. દાનશાળા પ્રવર્તાવી, સે મણનો સેનાનો ગઠ્ઠો રાખે. જેનાથી લઈ જવાય તેને છૂટ. કેઈએ કાપવું નહિ, ચઢાવવું નહિ. લઈ જાવ તેને છૂટ, પિતાથી ઉપડે તો ઊપાડી જાઓ. દાનશાળા પ્રવર્તાવી ખરી પણ કઈ લઈ શકે તેવું નથી, તેવી આ દાનશાળા નથી, એવી દાનશાળા પ્રવર્તાવવી જોઈએ કે માગવા આવનારાઓને લાયકની ચીજ મળે, એવી હોય ત્યારે દાનશાળા પ્રવર્તાવી કામની. પર્વેની દાનશાળા હતી તેમાં સેંકડો મણના સેનાના ગઠ્ઠા હતા. માથી અગિયાર અંગ નામે જુદી દાનશાળા સ્થાપી. જેએ તે લે, પણ કોઈ પ્રકારે લે ચૌદ પૂર્વે કર્યા છતાં અંગેની રચના કરી. તેમાં પ્રથમ આચારાંગ, પછી સૂયગડાંગ, પછી ઠાંગની રચના કરો. તેમાં ઠાણુંગજીના પાંચમા ઠામાં પાંચ મહાવ્રતનું વર્ણન કર્યું. હિંસકપણું તેમજ હિંસા કરનારું સાધન પણ ન પાલવે
તે પાંચ મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાત વિરમણ પહેલે સ્થાને રાખવામાં આવ્યું, શાસ્ત્રની પરીક્ષાને કે દેવગુરુધર્મની પરીક્ષાને આધાર હિંસાના પરિહાર ઉપર. હથિયાર ન જોઈએ, હથિયાર હોય તો કુદેવ ગણવા. શ કા–શું લેઢાના કે લાકડાના કટકાને ડર લાગ્યો એ ઉપરથી એ હિસક હતા? હિંસકપગથી કુદેવ ગણીને ફેંકી વધા! કહેવપણું કેને અંગે સમાધાન–હથિયાર રાખવાને અંગે કદેવપણું ગણાયું તેમ જ કઈ? હિંસા મુખ્ય સ્થાને છાવા લાયક ગણીએ છીએ. હિંસકપણું નુકશાન કરનાર માન્યું તેથી ઇતર
૧૭