________________
૨૪]
સ્થાનાંગ સત્ર
[ વ્યાખ્યાન કારણ કે વેર રહેવાને સંભવ છે. ઝેર દઈને, નખ મારીને મારનારાને પહેલાં ખમાવે. આ સંસારી દશામાં રહે તેની મોકાણ !
પારકે રચેલો બનાવ બનતો નથી. ગતિ સુધરાવનાર સતી–એક સતી છે. એના ધણીને મારી નાંખ્યા જે કર્યો છે. પણ મરવા પડે છે. સતીના શીલના ખંડનને માટે મારી નાંખે છે. પહેલો એને વિરાધ ખમા છે, એની ઉપર અપ્રીતિ ન લાવશે એમ કહે છે. ધણીનું માથું કાપ્યું તે અપકૃત્ય છે, તેને અંગે ધણીને કહે છે એને વિરોધ ખમાવી છે, એના ઉપર અપ્રીતિ ન લાવશે. કઈ સ્થિતિમાં અપકૃત્યમાં ઉતર છે? એક સનીનું શીલ તેડવા માટે સગા ભાઈને મારી નાખ્યો, સતી તે વખતે કહે છે, પહેલા એને ખમા. આરાધનાને માને કર્યો છે? એની ગતિન બગડે એ સતીને મુ. રાજકુંવરીએ આવા પ્રસંગે જ્યારે દૃઢતાને ધરાવી શકે તો પછી ધર્મ કરનારાએ આ આઉં. બન કેમ ન લેવું? ચાહે તે કાર્ય હાય પણ દુનિયામાં બગાડી નાંખનાર કેઈ નથી. છોકરાનો ખડિયો–કરાની રમત-છોકરાના હાથમાં ચીનાઈ ખડિયા આવે. પડી જાય, કટકા થઈ જાય. હાથ એમ રાખે કે બે કટકા જુદા ન થાય, પેલે બીજે બોલતા આવે છે. હાથ દે ખોિ , પેલે કહે લાવ મારે ખડિ!ખ િટેલ હવે, હાથ લગાડશે તે વાંક. દુઃખ લેવાની તૈયારી કરી મેલેલી છે, તેમાં પેલે બિચાર અટકયા આવ્યું. તેને માથે નાખીએ કે તે બધું કર્યું. અહિં બધી દુખની તવારી કરીને વર્તમાનમાં સુખની તૈયારી દેખાડી. લુચ્ચાઈ કરીને જીવે કર્મો બાંધ્યાં છે, પણ બીજએ કાંઈ કર્યું એટલે બીજાને માથે નાંખે છે, જે કઈ બનાવ બને છે તે પોતાનો પહેલાને કે હમણાને રચેલે છે, પારકો રચેલ બનાવ બનતો નથી. પિતાના કર્મવિપાકને સમજે નથી તે રખડવાનું પરિણામ
સર્વ જીવોએ પૂર્વે જે કર્મો કરેલાં છે તે તેના મુખ, અશુભ વિપાકને પામે છે. ચાહે તે સુખ દુઃખના કામો થાય તેમાં બીજે