________________
વ્યાખ્યાન ૪૮
એક દીવા અનેકને ઉત્પન્ન કરે તેમાં તેને કંઈ ખાવાનુ' નથી.
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માવામી મહારાજ ભવ્ય જીવેાના ઉષકારને માટે ધની પ્રવૃત્તિને માટે, મેાક્ષમાગતા પ્રવાહ વહેડાવવા માટે પ્રતિષેાધ પા, દીક્ષા પામ્યા તેની સાથે જ વિનિયેાગ નામના પાંચમા ભેદ જણાવ્યે વિનિયેાગ નામના ભેની અંદર ય શું? પેાતાને મળેલી ચીજ, પેાતાને અપૂ, અલભ્ય, ઉત્તમેાત્તમ લાગી હાય, તેા પછી દયાળુનુ... અંતઃકરણ બીજાને તે કેમ ન મળે એ જ વિચારમાં રહે.
સામાન્ય દુનિયામાં બાહ્ય પદાથ એવી ચીજ છે કે, દીધી કે ગઈ. માટે તે ચીજને અંગે બીજાને દેવાની બુદ્ધિ થવા પહેલાં પેાતાને ખાવાના ભય રહે છે. મળેલી ચીજને જેમ દુ ભ ગણે તેમ તેમ ન દેવાની ભુદ્ધિ થાય. જેટલુ દીધુ. એટલુ ખાયુ. આ બુદ્ધિ થઈ જાય, તેથી દેવાતા સકાચ થાય. પણ ભાવ તરીકે દીધેલી ચીજ દેવામાં વાવાળી નથી. એક દીા બીજા દીવાને ઉત્પન્ન કરે તેમાં દીવાને ખાવાપણું નહિ. સેંકડેા નવા ઉત્પન્ન થયા છતાં પહેલાં દીવાને ખાવાનું હતું નથી. સમ્યગ્દન વગેરે રૂપ આત્માના સ્વભાવ એવી રીતે રહેલા છે કે એનાથી લાખા સમ્યગ્દર્શન વગેરે પામ્યું જાય અને તેનામાં સમ્યગ્દર્શન વગેરે રહેલા હતા તેમાં આછાશ થતી નથી, વ્યકિતના જ્ઞાનમાં સાક્ષાત્ હૈાય કે પ્રતિબિંબ હાય તેમાં ફરક નથી.
ભગવાનની પ્રતિમાની માન્યતા ખસેડવા માટે, પૂજા ખસેડવા માટે કુમતે પ્રવતેલા છે. તે ખીજાતે કુમતમાં પ્રત્રર્તાવવા માગે છે. તે ઉદાહરણ દે છે કે પત્થરની ગાયથી દૂધ નીકળે છે ' પત્થરની ગાયથી દૂધ ન નીકળે, પણ વિચાર કરશે! તેા જણાશે કે પત્થરની