________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
શકા-સૂતિ છતાં જેવી રીતે પ્રતિબિંબચો •તિજ્ઞાન થાય
છે, તેમ વાચ્યથી વાચકનુ જ્ઞાન થાય છે, તેા નામસ્મરણુ ખસ છે. સમાધાન-તે જે વસ્તુ કહી તે કબૂલ. તને અહીં પૂછી લઈએ કે પત્થરની ગાયથી દૂધ નીકળતુ નથી તે। ગામ ગાય ક્રમે દૂધ નીકળેને? તારે તા પ્રતિમાનુ પણું કરવ! માટે દૂધ નથી નીકળતુ એ બાધ કરવા પાયેને ! માટે પત્થરની ગાય નકામી તેમ ભગવાનની મૂર્તિ નકામો આ સાધ્યું હતું. જેમ પત્યરની ગાયચી દૂધ ન નીકળે તેને લીધે પત્થરની ગાય નકામી, તે તુ' કહે છે કે નામથી કામ થાય છે તે શી રીતે અને ગાય ગાય એના નામે શું દૂધ ઇ દે ખરી ? પત્થરની ગાયથી દૂધ ન નીકળે પણ ગાયનું સ ́પૂછ્યું જ્ઞાન તા અવશ્ય થાય જ, પશુ તુ' નામમાત્રથી જ્ઞાન થતુ કાઇ જગા પર દેખાડીશ? ભગવાન મહુાવીર્ મહારાજા વિચરતા હતા તે વખતના નામની છાપ કાઈ હતી? મહાવીર એવુ લખ્યુ હતુ? Æકારથી ઓળખત! હતા? માત્માને રૃખીને કે મેઢાને દેખીને ઓળખતા હતા ? આ મહાવીર કે આ મહાવીર નહિ, શા ઉપર ? કેવળ મેઢાના આક્રાર ઉપર. શરીરમાં રહેલા આત્માની ઓળખાણુ શરીરના આકાર ઉપર આધાર રાખે છે. જ્ઞાનીને ખુદ આત્મા શરીરના આકારે ઓળખવાના. શરીરને આકાર ઓળખવાદારા મહાવીરને ભાળવાના. જે વખતે વિચરતા હતા તે વખતે મહાવીરનું જ્ઞાન આકારદ્વારાએ થતું હતું. ધાડા, હાથી શાથી અળખીએ ? શરીરના આકાર ઉપરથી. જેએને આકાર ખસેડવા છે તેને નામ તેા તદ્દન નકામુ છે. જેને આકારથી ભાન નથી તેને વાયક (નામ)થી ભાન થાય નહિ. જે મતે દેખવા છતાં નહિ ઓળખે તે મારા નામથી મને એળખી જશે એ અકકલવાળા તે નજ માને, પોલિસ કાઇ પણ મનુષ્યને પકડવા હોય તેા ફોટા કે અંગુઠ ની અપ લે છે, જેને આકાર ન માવા હોય તેને પુછીએ. આ શુ? પુસ્તકા, ભગવાનના વચનના પ્રતિબિં।. તમે ભમવાનના પ્રતિબિંખે ઉટા થા
૨૫૨ ]