________________
૪૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આવે” આ વસ્તુ વિચારીશું ત્યારે આ જીવ પહેલા કઈ પામ્યા નથી, પહેલાં કષ્ટ પામેલ હેત તે, વરસાદ વરસ્યાને મુદત થઈ તે જરૂર છે જોઈએ, છોડવો ન થયે તે પહેલાં બીજ વવાયું નથી, અનાદિકાળથી નથી પાઓ એવું આ અપૂ મળ્યું છે એમ લાગે અસંખ્યાતી વખત આવા વિચારો આવે. સમ્યકત્વ આવે ત્યારે આ વિચારો હેય જ. એ સખ્યત્વ અસંખ્યાતી વખત આવે ને ચાલ્યું જાય. ક્ષેત્રપલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું આવે, ચાલું જાય. તાવ આવે, ઊતરી જાય, ન ભૂલી શકે તે અભણ અને ભૂલેલ નહિ એ ભલે સરખે ન હેય.
અત્યાર સુધી નહિ મળેલું મહયું છે આ છ તે આત્મીય ફળની અપેક્ષાએ માત્માના અસંખ્યાતા પ્રદેશના એક પ્રદેશનું સુખ એક વખત પણ મેળવવા ભાશાળી થતો નથી. આખી જિંદગી સામાયિક વગેરેમાં ગઈ. અધાતીને કર્યો ઘા ખટક્યા વિના રહ્યો? ઘાતી ઘા ક ખટક? અનંતા પત્રલ પરાવર્તે રખાયા છતાં નથી મળ્યું તે અત્યારે મળ્યું છે, જે મેળવી જાએ તો અનંતા પુદ્ગલપરાવર્તમાં નથી મળ્યું તે મેળવી શકીએ.
ઘાતકર્મ તરફ નજર જતી નથી– પુદગલ અનંતા તેથી અનંત વર્મ પાડયા. એવી એક પત એનું નામ કવણ. બધા પુદગલે જ્યારે શરીરપણે પરિણમે. એક પણ વર્ગણના પુદગલ દારિક શરીરપણે પરિણમવા માંડે અને તેને સંપૂર્ણ પરિણમાવતાં જે કાળ જાય તેનું નામ કવ્ય થકી પુદગલપરાવર્ત. એક એક આકાશપ્રદેશે મરે, જેને જ ગણવે, બીજે મરે તે કામને નહિ. આવી રીતે ચૌદ રાજલકના પ્રદેશે મરણથી ભરાઈ જાય. આવાં જે પુદ્ગલ પર વર્ત થાય તેવાં અનતા પુદગલ પરાવત રખડે. જે ચીજ મળી નથી તેથી જ મેળવવાનું ભાગ્ય ખુલ્યું, જે મેળવી શકીએ તો થાતીને, ઘાતીના ધાને ઓળખે તો