________________
સુડતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૩૯
નાંખ્યા, ‘સાળા મને વાગ્યા’, મને વાગ્યા હતેા તેથી તને ચૂરી નાખ્યા. અહીં ગાળ દીધી તેમાં વહ્યું શું? બાવળી ગયે। નથી ત્યાં સુધી શું વળ્યું? છેાકરાને મૂર્ખા જ કહીએ, બાવળીઆને ઉખેડી ન નાંખે, આવળીઆ નીચે ફરવાનું ન છેડે તેને મૂર્ખા કહીએ પાપની પ્રવૃત્તિ રૂપ બાવળી ઉખેડી કાઢયા નથી, પાષરૂપ આવળીમા નીચે ફરવાનુ બંધ કર્યું નથી અને છેકરાની હાંસી કરીએ છીએ તે મુખ કાણુ? આવતા દુઃખને ચરવાને સૌ તૈયાર. પણ દુ:ખાના કારણેા પાપ, અને ચરવા કેટલા તૈયાર થયા? વેદનાને વિચાર કરવા દરેક તૈયાર છે પણ પાપ ન આંધુ, પાપને રસ્તે ન જાઉં, એ વિચાર કયારે આવ્યા ? ગુમડાની વા કઈ કરું, કયા દાકતરને ખેલાવું ? કાંટા લાગેલા તે છૂંદાય છે પણ ખાવળીએ નથી કઢાતા.
શાકારા સિહુ થવાના ઉપદેશ આપે છે શારીરિક, માનસિક, વાચિક, કૌટુંબિક અને અાર્થિક એ બધા દુ:ખની જડ કંઇ? બધેલા પાપ તે ઉખેડવાને કઈ મહેનત થઇ ? • તું કૂતરા એવું કાઇ કહી જાય તેા ક્રોધ આવે, પણુ કૂતરાના કામે કરીએ તેમાં વાંધા નિહ ! કૂતરાને કાઈ પથા મારે તે પથરાને કરડવા જાય પણ સિંહ બાણુની સામું ન જુએ તે તે મારનારના સામે ધસે. આથી શાસ્ત્રકાર સિંહ થવાના ઉપદેશ આપે છે. અનિષ્ટ વિષયે વગેરે તરફ ન જુઓ તેના કારણેા તરફ જુમ્મે, જે પાપના ઉદય તરફ જીભે તેવાને સમ્યગ્દર્શનના ધરતું છેટું છે, તેને હજુ પાડેાશીની પંચાત કરી છે.
આપણી ચાટ અઘાતી તરફ
અધાતી અને શ્વાતીકમ નામના બે પ્રકારના કર્મો કહ્યા છે. ધાતીકમાં ધાતકકમ –સીધા આત્માને મારનાર, બગાડનાર તે આ વગ. આત્માના ગુણા ઉપર જેની ચાટ એ ધાતક, આત્માના હત્યારા તેનુ નામ ધાતી. નાના છેાકરા, પયા, થાળી જે હેય તે મારે, પણુ તેનું કાંઇ નહિ, ઘાતક નહિ. અધાતી ક્રમ તે તને કાંઇ કરવાના નથી.