________________
સેંતાલીસમું ] સ્થાનાંગસત્ર
[૨૩૭ કીડના રૂપમાં રહેવી જોઈએ, ઇંતેજામ (બંદોબસ્ત)ની વાત આવી ત્યાં બેસી ગયા. જેન શાસનને અંગે વિચારીએ તે નખશિખાંત દયા. એકે એક વસ્તુ દયા માટે જેમ પૂજણ લાકડા વગેરેને પૂજવા માટે. આ ક્રીડવાવાળાએ ઇંતેજામ કેટલે કર્યો છે? આચારને અગે ઈતિજામ સર્વજ્ઞ મહારાજને ઇંતેજામ છે. જૈન ધર્મને ઇંતેજામ છે, તે દયાની કીડને બરોબર દાખલ કરવા માટે છે. દયાના ઈંતેજામ માટે જગતને કેઈ ધર્મ નથી, તે બધા સભાના ઉદેશ માટે કાગળ કાળા કરનારા છે. અમલમાં મેલવા માટે પ્રયત્ન ન કર્યો હોય તો કેવળ કાગળ કાળા કર્યા છે. અન્ય મતવાળાએ દયા કહી છે તે તે કેવળ કાગળ કાળા કર્યા છે,
ઇંતેજામ કર્યો તેથી જૈન ધર્મને અપદ મળ્યું–
પંજવા, પ્રમાવા માટે કયા ધર્મમાં ઉપકરણ છે? દયાના આચારને કે ઉપકરણોને સ્થાન ન હોય તે દયા કરવા તૈયાર છે તે કેવી રીતે માનવું? પહેલાં મહાવ્રતમાં જણાવેલી સર્વ પ્રાણાતિપાતની વિરતિ; આચાર ઇંતેજામને અંગે રહેલી છે. તે જ ધર્મને અગ્રપદ મળી શકે. સર્વથા પ્રાણાતિપાત-વિરમણની ક્રીડ કરી, ઈંતેજામ કર્યો તેથી જૈન ધર્મને અગ્રપદ મળ્યું. સર્વથા હિંસાની વિરતિની ક્રીડ કરી, ઉપકરણે કર્યા પણ પદાર્થ અસ્તવ્યસ્ત હેય તે કોડ કે ઈજામને બાધ કરે, માટે તેવા પદાર્થો ન જોઈએ. પદાર્થો માનવા નહિ માનવાને અંગે ઇંતેજામ વગેરેની જરૂર.
વ્યાખ્યાન : ૪૭ છોડવો ન થાય ત્યારે ખબર પડે કે વાવેતર થયું નથી | ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, ધર્મની પ્રવૃત્તિને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ પામી દીક્ષા પામ્યા, તેની સાથે જ વિનિ