________________
૨૨૬]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ચિત્રસારથીને મુદ્દો એ જ કે એને માર્ગમાં લઈ જ છે. ચિત્રસારથી કહે-આપ પૂછી શકે છે. પાસે આવ્યો. કેશીકુમારની આખી દેશના સુણી, પત્થર ઉપર પાણું. છેવટે પ્રશ્ન કરે છે કે જીવ નથી એ નિર્ણય મેં કર્યો છે. જીવ આવ નથી, જીવ જવાવાળો નથી એને નિર્ણય કરેલો. પિતાના કરેલા બધા નિર્ણયોને' ગાય છે. હું એને સુધારૂં. એવાને પણ માર્ગે લાવે. બીજે માર્ગને ચાહત નથી, માર્ગમાં આવવા માગતા નથી એવા માટે પણ એક જ પરિણતિ. મને મળેલું સારું છે તે એને કેમ ન મળે? મને જિનેશ્વરને અપૂર્વ માર્ગ મળે છે તે એને કેમ ન મળે? કેશીકમાર ચીડાતા નથી. છદ્મસ્થ હતા, સરાગ દશામાં હતા. રાગદ્વેષને રોકી રાખ્યા હતા. પરદેશી રાજાના પ્રશ્નો આડા હતા. પ્રશ્ન કરનારને નાસ્તિક કહીને ઉત્તરમાંથી ખસી જવું એ કેવી વાત? પોતે નિરપરાધી છે. બીજો એને લીધે ખરાબ વિચારે છે. હું ફાંસામાં પડે છે તેથી બીજાને કર્મબંધનું કારણ બનું છું. રાજાના બે કુંવરો છે. મેટાને ગાદી મળે છે. મા જુદી છે. નાના કુંવરની મા વિચારે છે, આ માટે જીવતે છે ત્યાં સુધી મારા કુંવરને ગાદી મળશે નહિ. કાતિલ ઝેર આપે છે. વિદ્યાધર આવે છે, કલ્પાંત સાંભળે છે. ઔષધી આપી. સાજો થયે. હું નિષ્પરિગ્રહી નહિ. રાજ્ય લેવાની લાયકાતવાળો રહ્યો તેથી એને કર્મબંધનું કારણ છું. “ફાઈ તે શા કુ ” એવું અહીં નહિ, વીતરાગના માર્ગ થી તમે વટલ્યા છે તે પણ વટલાવે નહિ. અપરાધી ઉપર અમૃત વરસાવે એ જૈન
- દર્શનની સ્થિતિ પેલો બેબી હેય, આપણે બેબી બનીએ? શાસ્ત્રકારને ઘેબી બનાવીએ એ ન ચાલે. બૈરીછોકરાં પર રાગ કરે તે કર્મબંધ. અરિ. હંત પર રાગ કરે તે કર્મબંધ. સંસારી રાગ એક્લો કર્મબંધક, પેલે નિર્જરાને ભંડાર, પણ જડે એટલોએ બંધ ખરે કે જે નિષ્પક્ષ સ્થિતિથી છે. બંધનને ઢીલું કરે એ જુદી વાત. ત્યાં “ફાશ