________________
સેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ર૩૩ થાય કે સેંકડે વર્ષોને પરે ય તે પણ છોડી દે છે. સેંકડો વર્ષો સુધી પામીએ, પણ આમાંથી સમ્યગ્દર્શન વગેરેને લાભ નીકળે ત્યાં સુધી. સમ્યગ્દન વગેરેને લાભ બંધ થાય તે વખત આ જીવન, શરીરને ટકાવવાનું નથી. મડિક ચેરને મળદેવે ખૂબ પળે એની બહેન નને ખુશ કરી બહેનતારાએ બધું લઈ ગયેલું ધન કઢાવવું છે. ધન આવી ગયું કે સૂળીએ ચઢાવી દીધા. ઉતરાધ્યયનમાં કહ્યું કે “વ રામ”
જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી પોષ લાભ મળતો અટકે કે પિષણ નહિ.
વાડથી ખેતરનું વગીકરણ થાય કેવી રીતે વર્તવું કે જેથી આ શરીર દ્વારા સમ્યગ્દર્શન વગેરે મેળવી શકીએ? દેહ, જીવ તમામ અર્પણ કર્યા. સમ્યગ્દર્શન વગેરેની વૃદ્ધિ થાય ત્યાં સુધી ધારણ પિષણ કેમ વર્તવું તે જણાવવું જોઈએ. ઘરના નેકરને ઘોડાને કેમ રાખવો તે શેઠે જણાવવું જોઈએ. જીવે કયા વિચાર કરવા, શરીરે કેમ વર્તાવ રાખ તે બતાવવું જોઈએ. તે બતાવવા પહેલું આચારાંગ. તે દ્વારાએ સાધુના આચારની વ્યવસ્થા કરેલી છે. ગીતાર્થને ઉદેશીને ધર્મશ્રદ્ધાન હતું તે વખતે એક વસ્તુ મગજમાં બેઠી તે તેને માટે પ્રાણ આપતા, આથી સાધુના આચારને અંગે આચારાંગની વ્યવસ્થા આચારની વ્યવસ્થા નિયમિત કરી, પણ વિચારનું નિયમિતપણું ન થાય તે વગર સવાર, વગર લગામે છેડે દેડે તેવું થાય, અને તે ઉપગને ન કહેવાય એ ચારની વ્યવસ્થા કર્યા છતાં આચાર, વિચારને આધીન હોય તો વ્યવ
સ્થા બરાબર છે, માટે વિચારની વ્યવસ્થાને અંગે સૂયગડાંગની રચના. આચાર-વિચારની વ્યવસ્થા થયા છતાં ધ્યેય સાબિત થવું જોઈએ. આથી પદાર્થની ઇયત્તા માટે ઠાણાંગછમાં વર્ગીકરણ જર્જુવે છે. જેમ વાથી ખેતરનું વર્ગીકરણ થઈ જાય તેમ ઠાણુંગાજીમાં વગકરણ કરવામાં આવ્યું. તેમાં પાંચ મહાવ્રતને અધિકાર. .