________________
પિસ્તાલીમ્ ] સ્થાનાંગસૂત્ર
[ ૨૩૧ દ્રષ્ટિને વિચાર કરો! એ વાક્યને પાઠ ભણો ! આવા ઉપસર્ગ કરવાવાળા તરફ આપણું વચન બીજું ન નીકળે. એ પાઠ ભાણે તો કલ્યાણ છે.
દરેકને માટે ઉદ્ધારનું ઝાડ વાવી દેવું ભાવનાને પાંચમે ભેદ વિનિયોગ જે આ માર્ગ પામ્યો છું તે ઉત્તમ છે કે નહિ? ચાહે તે તારી તરફ ઉપકાર કરતા હોય, અપકાર કરતા હેય, લેવા માગતા હોય, ન લેવા માગતા હોય તે પણ તું તો તેના તરફ તે દાન કર! દરેકને માટે ઉદ્ધારનું ઝાડ વાવી દેવું તે મારી સ્થિતિ છે. ભગવાનની સામે વેર ધારણ કરનારે દેવશર્મા. તેવાને પ્રતિબોધ કેમ પમાાવે એ દ્રષ્ટિએ ગણધરનું જવું. સમતાની સરિતાઓ એ આત્મામાં કેવી વહી રહી હશે કે મારું સાંભળવા માગે છે કે નહિ તેને વિચાર કરે નહિ! ક્ષેત્ર કે ક્ષેત્રમંતરના હે, ભકિતવાળા છે કે ન હો, મારે તો ઉદ્ધાર કરે એવી સ્થિતિમાં જે આવે તે જ બાર અંગની રચના પ્રતિબંધની સાથે કરે.
વ્યાખ્યાન ૪૬ મેક્ષમાર્ગ માં પડતાને ધૂળીઆ નિરાળ હેય નહિ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, પ્રતિબંધ પામ્યા અને દીક્ષા પામ્યા કે તરત વિનિન નામને ભાવને પાંચમે ભેદ જણ જેને જે જે પર્વોની ઉત્તમતા લાગી હોય, જે ઉત્તમતાની અસરવાળો થયે હય, જેને ઉપકારદષ્ટિ થઈ હેય તે પિતાને મળેલા પદાર્થો બીજાને મેળવી આપ્યા વિના રહે નહિ. ગણધરે પ્રતિબંધ પામતાની સાથે, દીક્ષા પામતાની સાથે, ચૌદ પૂર્વે, બાર અંગ રચ્યાં. તેમાં મેક્ષમાર્ગે જવાવાળાએ કેવી રીતે પ્રવર્તવું જોઈએ તે જણાવ્યું. નિશાળમાં બાળવર્ગમાં એકાવન બેલનનું પણ