________________
૨૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બજારમાં તે કોઈને બેલતા દેખે છે? ધૂળીઆ નિશાળમાં શીખેલું નિશાળ પૂરતું કામનું વ્યવહારને અંગે સીધું એકાવન કામનું નથી, તેવી રીતે અહીં અવિરતિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિપણું એ બધું ધૂળીઆ નિશાળિયા જેવા. મેક્ષમાર્ગમાં ચડતાને ધૂળીઆ નિશાળ હેય નહિ.
મેક્ષમાર્ગને બજાર તેમાં શિક્ષિતને વહેવાર
ગણધરના અગિયાર અગોમાં શ્રાવકની કરણી મળે નહિ, અહેરાત્રની શ્રાવકની ચર્યા નથી. અગિયાર અંગેમાં સાધુની કરણું મળે છે. મોક્ષમાર્ગ અગિયાર અંગમાં છે, શ્રાવકને ધર્મ નથી. મેક્ષમાગની આરાધનાને અંગે. જેમ વ્યવહારસિત થયેલા હિસા બને અંગે પાંચ પાંચ = પચીસ. તે બજારમાં ગણાવવાનું ન હેય, તેમ સર્વ વિરતિને મેક્ષને બજાર ગણે, ગણુધરેએ સૂત્રચના કરી તે બધી સર્વ વિરતિને મુખ્યતા ગણીને. આચારાંગમાં સાધુઓના આચારની અવસ્થા, પણ શ્રાવકને અંગે અધિકાર ન મળે. મોક્ષમાર્ગને બજાર, તેમાં શિક્ષિતને વહેવાર હેય. જેને ધનમાલ, કુટુંબની દરકાર ઊડી ગઈ છે, જેને પોતાના શરીર, જીવનની દરકાર ઊડી ગઈ છે, શરીર, જીવનનું ધારણ પોતાને માટે નહિ. ઘડાને પગારદાર રાખીએ તે ઘોડાની સેવા કરે, પગારદાર પિતાને માટે કે ઘેડાને માટે કરતો નથી. શેઠને માટે કરે છે. સુગમતા માટે કરે છે, નહિ કે પોતાના કે ઘેડાના આરામના પેયથી. જો કે પોતાને, ઘેડને આરામ છે પણ ધ્યેય તો શેઠના આરામનું છે. જીવનને, શરીરને ટકાવવાનું તે શાને માટે? મોક્ષમાર્ગની પ્રવૃતિને માટે. ઘોડાની વર્ષો સુધી નોકરી કરે, પણ શેઠ પગાર બંધ કરે તે દહાડે ઘોડાને અને નેકરને કેટલે સંબંધ? એવી રીતે ઘોડે વેચી દેવા, ઘેડાને નિસબત ન રહી. નોકર પિલાતે હતા, ઘોડે પિલાતો હતો તે શેઠને અંગે. આ જીવન, શરીર ટકાવવાનું તે જ્યાં સુધી મોક્ષમાર્ગને લાભ પહોંચતે રહે ત્યાં સુધી. મોક્ષમાર્ગને લાભ પહેચતે બંધ થાય કે ખલાસ, સેનું ખોદતો જય, સેનું બંધ