________________
૨૩૪ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન હિંસા વજવાનું ધ્યેય ૫કડો ! સર્વ પ્રાણુઓની જીવહિંસાથી વિરમવું પહેલું મહાવ્રત. પહેલા તે વચન નીકળવું મુશ્કેલ. દુનિયા અર્થના ધ્યેયવાળી છે, વિરતિના ધ્યેયવાળી નથી. એને તે હિંસા થાઓ કે ન થાઓ પણ અર્થની સિદ્ધિ થવી જોઈએ પછી કમનું રોય, પછી ધર્મની સિદ્ધિ થાઓ કે ન થાઓ તેની પડી નથી. કમાણી ન થાય તો ધંધે નથી કરે, તેમ કોઈ પણ જીવની હિંસા ન થાય તે ધંધે કર એ કેનું ધ્યેય છે? કેઈનું નથી. ધંધામાં કમાણ ધ્યેય છે. અર્થ એ જ એય થઈ ગયું. અર્થથી કેટલાક પિસા સમજતા હશે. પૈસા એકલા અર્થ નથી. તે પછી મનુષ્ય સિવાયના બધા સારા થઈ જાય. ઘોડા વગેરેને પૈસા પેદા કરવા નથી બાહ્ય સુખનું સાધન અર્થે મેળવવું તે ધ્યેય. હિંસા થાઓ કે ન થાઓ તેની કેઈને પડી નથી. તેથી જ અહિંસામય પદાર્થો તે પણ હિંસામય થઈ ગયા છે. ગાયનું દૂધ, ભેંસનું દૂધ છતાં હિંસામય થઈ ગયા છે. મુંબઈ, કલકત્તામાં ભેંસો લાવે. બસ, ત્રણસની ભેંસ લાવે. છ માસ વગેરે દેહી પછી કસાછખાને જાય છે. શહેરમાં દૂધને આભારી ગાય ભેંસની હિંસા. ધણીએ ગાય લીધી છે અને પેશે છે. વાછરડાને હક નથી, ગાય કબજાની ચીજ. દૂધ આપે છે દયાની દૃષ્ટિએ. રાજા લેકે પર રાજ્ય ચલાવે છે તે ગુલામીની પ્રથા છે. જે પદાર્થની ઉત્પતિ અહિંસકપણે, મળવું, ઉપભગ અહિંસકપણે છતાં વેપારનું ય અહિંસક ન હોવાથી હિંસા થઈ ગઈ. ભેંસ ફરી ગર્ભિણી થાય ત્યાં સુધી હું ખવડાવું કેમ ? આથી કસાઈવાડે જાય. અનાજ પિતાની પાસે છે પણ તે દુકાળ છે તે વખતે બીજાને ન આપે તે હિંસક થાય, બાહ્ય સુખના સાધને મળતાં જે હિંસા છેડાય તે છોડવા તૈયાર છે પણ હિંસા કે પાપ છોડવું જ જોઈએ તે ય નથી. વાછરડું અધું દૂધ ધાવી જાય તે અધું જ દૂધ મારે ભાગે આવશે માને. જ્યારે ધર્મશાસ્ત્રકાર આખી વાઇન ફેરવી નાંખે છે, હિંસા વર્જવાનું પેય