________________
પિસ્તાળીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૨૭ તમારો' કયાંથી હેય? ગુનેગાર ઉપર, અપરાધી ઉપર અગ્નિ વરસાવવાને હક નથી. અપરાધી ઉપર અમૃત વરસાવે એ જૈન દર્શનની સ્થિતિ છે. મરેલી ઉપર પગ આવવાને બચાવ એ શાસનને
શોભાવનાર નથી ચડાશિયા આપણું દશાને છે એની સામે ઘૂંકીએ નહિ. એક સાધુ ચંડકેરિયાએ દેડકી મારી. નામકર ગયો. મે પિતે મારી ? પેલાએ કહ્યું-હા, તમે મારી છે. તે (બી) મેં મારી છે ? આ બીજાએ મારેલી છે. જેમાં તે મરેલી છે તેમ આ મેં મારી નથી. તે પગ કેમ દીધે? બીજાની મારેલી છતાં ગુનેગાર. તત્વમાં તેં પગ કેમ દીધે. જીવતી હતી તે મરત. મારવાના પરિણામના અંગે તું ગુન્હેગાર. આ ગીતા ચિંતવે પેલો મુલકનાને સાધુ છે ને વિચાર શાનો? મરેલી ઉપર પગ આવવાને બચાવ એ શાસનને શોભાવનાર નથી. આડકતી ગુનેગારી કબૂલ કરીને દબાવ્યું. મરેલી હતી. મરેલી હતી તે પણ મારનાર તું. તારી ફરજ શી હતી? સાધુપણામાં પંચે કિય જીવની હિંસાથી મનુષ્યતિ નથી. તને પિતાને “અરે !' ન થયું. ઉલટ દોષને ઉડાવવા માગે છે. સાચું કહેનારા ઉપર ઘૂંક ઉડાડે છે, એવાને કહેવું શું? આચાર્યની આગળ પડિકમણું વખત કહે છે. ગુનાને અંગે ખૂન કરનારે ખૂની ગણાય. વયમાં કાળ ગયો હેય. કેઈનું કેઈસણું છે. એને અંગે કેઈકે ગેરઆબરૂનું કામ કર્યું. પેલાને ચઢી જાય, ત્યાં ને ત્યાં ખૂન કરે તો ગુનેગાર. આવેશને શમાવવાનો વખત મળ્યો હતો. જે કાર્ય થયું તે આવેશમાં નહિ, ત્યાં ખૂન કર્યું એ ખૂનીનો બચાવ નહિ. તેવી રીતે ક્ષુલ્લક નાને છતાં વિચારે છે. પારણને અંગે જતો હતો, તે વખતે ચાહે તેવું કહી દીધું. તેથી હવે દેડકીનું આયણ કરવાનું કહ્યું, કેર્ટમાં કાયદો હાથમાં લે તેને કે ગણવો? ખૂની ખૂન ઉપર ચઢેલે કાયદે હાથમાં લે તે ભય રહે છે. તેના હાથ બાંધી લેવા પડે છે. તે મનુષ્ય