________________
પિસ્તાળીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૫ માનતે હોય તે બીજ છોને તારવાને લાયકના ગણે. ચાહે તેને તરવાની આકાંક્ષા હેય કે ન હોય, કાંઠે ઊભેલા પરોપકારીઓને ડૂબતા બૂમ મારે કે ન મારે પણ તેમને તે તારવાની જરૂર છે. “મને તારવાનું કહે તો તારું, ન કહે તો એ જાણે, એનું નસીબ જાણે, એવી ધારણા રખાય નહિ. વિનિયોગ એટલે જે માર્ગમાં આવ્યો હોય, જે માર્મસમ્મુખ જવા માગતા હેય, માર્ગથી વિરુદ્ધ જવા માગતો હેય તેને સભામાં લાવવો તે છે. તમારી પાસે બોધ માગતા હોય, સાંભળવા આવ્યો હોય, માર્ગ જાણવા અગર ન જાણવા આવ્યા હોય, પણ આગળ માર્ગમાં રહેલાએ તો માગ આપવાને જ છે. કસ્તુરીની સુગધે તે સારા નાકવાળા કે નાકટ્ટા આગળ પણ ગંધ ફેંકવી. સારા નાકવાને હેય કે કપાયેલા નાકવાળો હોય, તે તેને જોવાનું નથી. અપૂર્વ ચીજ મળી છે, આ મળવાથી ભાગ્યશાળી છું, તે અપૂર્વ ચીજ માગતે આવે તેને આપવી, ન માગતે આવે તો પણ આપવી. દઈને કહે તેને દવા આપે. નાનાં બચ્ચાં દરદ ન કહે તેને પણ દવા દાક્તર આપે છે. દાક્તરે પિત પારખીને દવા આપવી. જેઓ માર્ગની ઈચ્છા રાખતા હોય, સાંભળવા આવે તેને માર્ગ બતાવવો અને જેને સોપશમ થયો નથી તેને પણ માર્ગ આપવો જોઈએ.
૪ ર ાં નહિ. ઉલ્લી વાત આચારાંગના શબ્દો સ્પષ્ટ કરી આપે છે. ચાહે તે જાણવા માટે ઉપસ્થિત છે કે ન હે. અનુપસ્થિતમાં દરકાર ન હોય પણ લાયકાત હોય. પરદેશી રાજાને ઘોડા ખેલાવતાં લઈ ગયા. એ વખતે કેશીકુમાર દેશના આપી રહ્યા છે. દેશના ટાઈમ ધ્યાનમાં લીધે છે, સમુદાય એકઠું થયેલું છે એ બધું ધ્યાનમાં રાખીને ચિત્રસારથી એ તરફ લઈ ગયો છે. પરદેશી રાજા કહે છે–
આ ઊંયા સ્વરે બરાડે છે કેમ ? બાંગડવાની વાત ચાલી. આવું બગડી શકે છે તે ખાય છે શું? ધર્મની છાયા પણું પડી છે?