________________
ચુંમાલીસમું ]
થાનગસૂત્ર
[ રર૩ લીન થવું એ શેયર ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે દ્રવ્યપૂજા કઈ? તેનું નામ દ્રષપૂજા કે જેમાં આ ભગવાનની ભક્તિ કરવાથી વચનમાં લીન થઈશ. લીન થઈશ તો સર્વવિરતિને વખત આવશે. ભકિત દ્વારાએ વચનમાં લીન થવું, વચન દ્વારા આચારમાં લીન થવું એ બેય હોય તેને દ્રવ્યપૂજા કહે છે.
- ક્રિયામાં લાભ થવાને તે પરિણામે
દાન શી ચીજ ? પાત્રમાં દેવું તે. દેવામાં કે પરિણતિમાં લાભ? દેવાની પરિણતિ એ લાભ છે. ક્રિયામાં લાભ થવાને તે પરિણામે.
જે પાત્રમાં દેવાની પરિણતિથી લાભ તો બેઠા બેઠા ભાવના ભાવેને દિગંબરેએ પિતાને માટે બદામ જેટલું ઓછું નથી કર્યું. ભગવાનને માટે બધું ભૂસી નાખ્યું છે.
પૂજ, ભકિત સર્વવિરતિના રંગે રંગાવા માટે
હવે મૂળ વાત પર આ. જિનેશ્વરની દ્રવ્ય પૂજા શા માટે? ભગવાનને માટે નહિ, ભગવાનની ભક્તિ દ્વારાએ વચન ઉપર વધારે આદર થાય તેથી. તીર્થકરોની ભકિત તીર્થકર માટે નથી. હું ભક્તિમાં દેરા. ભક્તિમાં દેરાવાને લીધે એવી સ્થિતિમાં આવું કે જે ખર્ચ ત્યાં નથી કરતો તે અહીં કરી લઉં છું. સંપૂર્ણ તમારું વચન કરવાવાળા થાઉં તો જ દ્રવ્યપૂજા ગણાય, નહિ તો રૂઢ દ્રવ્યપૂજા, સર્વવિરતિના રંગે કરાતી પૂજા તે જ દ્રવ્યપૂજા. તમારા પ્રભાવથી ભવનિર્વેદ મળે. ભવનિર્વેદના મુદ્દાથી જે પૂજા ન કરાય તે રૂઢ દ્રવ્યપૂજા. સર્વ જીવોને ન મારવા એ પાપથી બચવાના ઉદ્દેશનું. પૂજા, ભક્તિ સર્વવિરતિના રંગે રંગાવા માટે. તેમાં સર્વ હિંસાના ત્યાગને ઉદ્દેશ. ભકિતપૂજાને ઉદ્દેશ એક જ-સવ હિંસાને ત્યાગ એ ઉદેશ સીધે સાક્ષાત્, ભક્તિપૂજાને સીધો નહિ. યજ્ઞમાં પગૅલ્મિની હિંસા સુધી જવામાં આવે તે ઉત્સર્ગની જડ રહી કયાં ? જે ઉત્સગને ઉખેડી નાખે તે અપવાદ તરીકે કથિી ઉભો રહે? ઉત્કર્મમાંથી હિસ્સો: