________________
૧૩ ]
રચાનાંગસૂગ
[ વ્યાખ્યાન
પુત્ર માટે. તેમાં (નદી ઊતરવામાં તે યજ્ઞમાં) પ્રયેાજન અલગ છે ખીજાને માટે કરેલું વિધાન ખાને માટે અપવાદ થાય નહિ. અહિં સયમને ઉદ્દેશીને હિંસાનું વર્ઝન હતુ, આહારવિહારને અંગે હતું.. સાધુપણું' પાળવા માટે. અધુ' સ ંજમ માટે છે.
માક્ષ પામવાને માટે ભક્તિ
•
શંકા-પૂજા, મૂર્તિ, દહેરાં વગેરેને અપવાદ ગણા છે કે નહિ ? અપવાદ ગણે તા અનૈના ઉત્સગ સરખાં કર્યા છે ? પાનિવારણને માટે હિંસાના ત્યાગ ઉત્સગ થયેા. સંયમની અપેક્ષાએ અપવાદ થયા. ભગવાનની ભક્તિની અપેક્ષાએ પૂજા વગેરેનું શું કરશે ? સમાધાન—જિનેશ્વરનુ પૂજન, ભક્તિ એ જિનેશ્વર માટે છે જ નહિં, ઘેાડાને ખવડાવી પીવડાવી રાતાચેાળ કરીએ છીએ તે દશેરાની સવારીમાં દેડાવવા માટે. ધાડા માટે ઘેાડાનું ખવડાવવું નથી. જે દેવાય જે તે દશેરા માટે. ભગવાનની ભક્તિ ભગવાનૂ માટે નથી. જો ભગવાનની ભક્તિ ભગવાનને માટે ઢાત તા ઠગનારામાં ઠગનારા, ધાતકીમાં ધાતકી જિનેશ્વર થાત. ચાંગળા પાણી માટે સાધુને કહે છે જીવ જાય તા જવા દેવે પણ આટલું કાચુ' પાણી લેશે નહિ. ક્રાયદાના અમલ કરી દીધેા. છાની ખાતર અમલ કર્યો. મરી જવાય તે કાચું પાણી ન લેવાય. અમલમાં પાંચસે સાધુના પ્રાણ ગયા. ત્યાં જ્ઞાનીની દૃષ્ટિએ પાણી અચિત્ત છે, પણ જલાશયનુ પાણી છે. છાપને ખાધ આવી જાય, તેથી પાંચસાને અણુશણુ કરાવ્યાં. કાઇ ઔષધિથી પાણી અચિત્ત થયેલુ. હતુ, છતાં પાંચસેાને કાળ કરાવ્યો. જે સર્વોનું છાપને માટે પાંચસેાને કાળ કરવાની વાત મજુર કરે, તે ભગવાન પાતાની ભક્તિ માટે ળશના કળશ ઢાળવાનું કહે તેને સત્તુ કાણુ માટે ? મૂર્ખા હૈાય તે માને. કયારે ? એ એની ભક્તિને માટે હાત તા. દોરામાં દેડવા માટે ધાડા મજબૂત જોઇએ તેમ મેાક્ષ પામવાને માટે ભક્તિ છે.