________________
ચુંમાલીસમુ' ]
સ્થાનાંમસૂત્ર
[ ૧૯
""
રક્ષક છે. अस्य संरक्षणार्थ ” સત્યાદિક વ્રતા અહિંસાના પાત્રન માટે છે. વાડ પાકી કરી, વાડા બંધ કર્યાં, આખલા અંદર રહ્યો. જો રક્ષણીય ઊડી જાય તેા પછી રક્ષ શુ કરે ? તેવી રીતે જેને પ્રાણાતિપાત વિરમનું યથાસ્થિત રક્ષણુ નથી, તેને સત્યાદિનું રક્ષણ આખલે બલીને રક્ષે એના જેવુ છે; માટે પ્રાણાતિપાત વિરમણુને પહેલું મહાવ્રત કરવાની જરૂર.
કાયના જીવો માનવા એટલે જૈન શાસન
જૈન શાસનની લેકેાત્તરતા પ્રાણાતિપાત–વિરમણને અંગે છે, કારણ અન્ય મતવાળાએ જીવની પૂરી સ્થિતિ જાણી શક્યા નથી. માત્ર ત્રસકાયને જીવા તરીકે જાણ્યા છે. તેથી તેની દયાની કાંઈક વાત કરી. સ્થાવરને જાણ્યા નથી તે। દયાની વાત તા કહે શાના? કાયના જીવે! માનવા એટલે જૈન શાસન, જૈતપણુ, લેાકેાત્તરપણું. એ જ સફ્ત્વ. પૃથ્વીકાય વગેરેને કાઇ પણ મતવાળા જીવ તરીકે માનવા તૈયાર નથી. પૃથ્વીકાય વગેરેને જીવ તરીકે મતાવતા હોય તે! તે રેત શાસનને પ્રભાવ છે. જૈની થનારે સ્થાવરકાયને જીવ તરીકે માનવી જોઇએ.
નજરમાં ન આવતી ચીજ સેાટી લાવી શકે
પહેલા મહાવ્રત પર જૈન શાસનની જ. ધર્મની પરીક્ષા કરવા,
શાસ્ત્રોની પરીક્ષા કરવા માટે કસેાટી શાસ્ત્રકારામે રાખી છે. સેટી કાઈતા પક્ષ ન કરે. આ કસેાટી તારા ઘરની છે એમ કાઈ ખેલી શકે નહિ, પેાતાના માલિકનું પિત્તળ હેય તેા કસ ન લે, દુશ્મનનું સેનું હાય તા કસ લે. તારા ધરની કામ ન લાગે, મારાય ઘરની કસેટી કામ લાગે એમ નથી, સાનાના ટચનું માપ આંખે દેખવાથી આવી જાય નહિ, તેમ ધમ નજરે દેખીએ તેા પશુ ધર્મમાં રહેલું ધર્માંપણું નજરે આવી જાય નહિ. ત્યારે નરમાં ન આવતી જે ચીજ છે તેને કમેટી નજરમાં લાવી શકે છે. નહિં જાણેલુ સેાનાપણ કમેટી દ્વારાએ જાણી શકે. ધર્મ શાસ્ત્રમાં ધર્મ પણ, શાસ્ત્રપણ