________________
બેંતાલીસમું ], સ્થાનાંગસૂત્ર
[ ૧૯૯ હોય કે જેમાં ધર્મ પામવાની, પાળવાની તાકાત દેખાતી ન હોય, સિદ્ધિના સ્વપ્નાં પણ ન હોય, તેવા જીવને પિતાની લાઈનમાં લાવી મેલે. મોક્ષપણું પામ્યા, સાધુપણું પામ્યા, એને જપતરૂપ કરી દે તે તાકાત દીવાની છે. જે છ ધર્મ પામે છે તે છેવોના હૃદયમાં ઈર્ષાને છટા હોવું જોઈએ નહિ. એને તે એક જ હોય કે સર્વ છ કલ્યાણ સાધે કેમ? વિનિયોગ ઈષના દાવાનળને ઓલવી દે.
એમાં જ જૈન મતની શ્રેષ્ઠતા આ ભાવનાને અંગે ગણધર પ્રતિબંધ પામવાની સાથે બીજાએને તરૂપ કરવા માટે, ધર્મમાં તત્પર કરવા માટે, દ્વાદશાંગીની રચના કરે છે. તેમાં પહેલી આચાર માટે આચારાંગની, વિચાર માટે સૂયગડાંગજીની અને ઇયત્તા માટે ઠાણાંગજીની રચના કરી. જૈન મતની શ્રેષ્ઠતા હોય તે તે લેકેની અબાધાથી. અહિંસા આચરીને કલ્યાણની કેટિ બતાવી માટે તમે નિગોદની વાત કરે તેમાં અમે સમજીએ નહિ પણ સૂક્ષ્મ એકે દ્રિયની વાતમાં સમજીએ, તમારા શાસનને વળગીએ છીએ તે “
દિશાત્ર” અર્થાત હિતના ઉપદેશથી. જ્યાં દે ત્યાં અથથી ઇતિ સુધી હિતની વાત, દિત સિવાય બીજી વાત નથી. તેથી સર્વજ્ઞ મહારાજના આપેલા આગમમાં આગળ દેખે, પાછળ દેખે પણ ત્યાં વાત હિતની જ. જે પરીક્ષાને અંગે ઉપયોગી છે તેનો કંટાળો આવે. અહીં પાપનાશની વાત, જ્યાં જાઓ ત્યાં પાપનાશની વાત. શા માટે? કર્મનિર્જરા માટે. એક બાજુ પરિગ્રહની છૂટ આપે, બીજી બાજુ પરિગ્રહની નિંદા કરે તેવું અહિં નથી. કોઈ પણ વચનમાં વિરોધ ન આવે તેવું વચન અહીં છે. મતની સત્યતા માની લઈએ પણ અશકય હોય તો સત્યતાને શું કરવાનું? શેષનાગને મણિ પાણીમાં નાંખીએ પછી તે પાછું આપીએ તે ચાહે તે જવર હોય તો ચાલ્યો જાય. વાત સાચી, પણ મણિ કયાંથી લાવ? ચાહે તે ઉનાળો હોય, ચંદ્રને લાવીને અહીં બેસાડી દે તે ગરમી ન રહે. સાચી વાત, પણ ચંદને લાવ કક્ષાંથી?