________________
૨૦૨; }
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
મેાક્ષની, ખસને ખણુતી વખતે ખણુનારા મેાજ માને છે. કેઇ ખસેડ તા તે વખતે મારી ઠે. હાથ પકડે તે કડવું ઝેર જેવુ' લાગે, પણ ખસ વધારવા કાંઇ ઉદ્યમ કરતા નથી. તેલના ખારાક ખાઈ એ, પાણી પીએ તેા ખસ થાય છે, માટે તેવા ખારાક ખાઈએ એમ કાએ કહ્યું ? ખસ ખણવાના વિકારને લીધે રમૂજ માની હાય તા પણ ખસ ઊભી કરવાને કઇ તૈયાર થાય નહિ. ચેાથે ગુણુઠાણે રહેશે. આરંભ, વિષય અને કષાયના ત્યાગ કરી શકતા નથી તેા પણ ભાંતરને માટે આરંભ વગેરેની ભાવના હૈાય નહિ. અહીં વિષય, કલાથમાં આતપ્રેાત થઇ ગયેલા છે પણ ભવાંતરમાં મળે! એવું સ્વપ્નામાં પણ ન હોય. તેમ મેહનીયને આધીન આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય ન ાડી શકે તેા પણ તે આરંભ વગેરે ભવાંતરે મળે તેવી ભાવના થાય નહિ. નિયાણું બાંધતી વખતે જીવ મા`થી ખસી જાય. છે. તે વખતે ઘણે ભાગે મિથ્યાત્વમાં આવી જાય છે. આવતા ભવમાં મેળવવા માગ્યું એટલે ખસ ઊભી કરવાના રસ્તા ખાળ્યા. આખો દિવસ મગફળી સિવાય બીજું ખાવું નહિ, ઉધરસના વિકારને જાણુવાવાળા ખસ કે ઉધરસની વેટ્ટુના વખતે તત્પર થાય નહિ. નવી ખસ ઊભી ક્રરવા માટે, ટકાવવા માટે કાઇ ઉદ્યમ કરે નહિ. સમ્યગ્દર્શન પામ્યા હાય, વર્તમાનમાં વિષય, કષાય વગેરે ન છેાડી શકે, પણ ભવિષ્યના વિષય, કષાય વગેરે તરફ લક્ષ ન હોય. ચારે મજલ ઓળંગીએ તા મેક્ષ
મેક્ષ જ જોઈએ ત્યારે મુમુક્ષુ. અહી પહેલી મજલ પૂરી થઇ એમ એક અપેક્ષાએ કહીએ. ચાર મુકામ-મજલ એળગીએ તે મેાક્ષ, અનંત નુઋધીની મજલ. હાજર ઊભેલા ન દેખાય તે તે ખસ્યા છે એ દેખાતું નથી. અજનપ્રયાગથી અદૃશ્ય થયેલા હાય તે સાક્ષાત્ ન દેખાય તે છાયા દેખાય. છાયા ન દેખાય તે પણ પગલાં માલમ પડે. અનુમાનથી માની શકીખે કે કેાઈ અજનવાળે આવ્યા હતા. ન દેખાયલા મનુષ્ય ગયેલે છે એમ માલમ પડે છે, તેવી રીતે અન–