________________
૨૧૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ખાનેમાં કર્મને આગળ કરીએ તે શુકલપક્ષીપણું ઊડી જાય. ઉઘમજ આગળ કરે જોઈએ.
કમ સિવાય જેન શાસનને કઈ શત્રુ નહિ
જૈનનું બચ્ચું “નમો અરિહંતાળ થી અજાણ્યું નહિ હેય. શત્રુને હણે, શત્રુ તમારા ન માની લેશે. જમનપ્રજને બચ્ચે બેલે –શત્રને ઝેર કર્યા વિના ન રહે. તે વાક્ય ચે શત્રુ છે તેને જ લાગુ પડે. એવી રીતે ફ્રેન્ચ અને જર્મને પરસ્પર જાતિવેર કહીએ તે ચાલે. ઉંદરને કાળ આવ્યા એમ બેલીએ તો બિલાડે બેલ ન પડે. તેમ અહીં કર્મને અંગે શત્રુ શબ્દ લાગુ થાય. કમ સિવાય બીજા કેને અંગે શત્રુ શબ્દ લાગુ કરે તે જૈન શાસનની શત્રુતા છે. કર્મ સિવાય જૈન શાસનને કઈ શત્રુ નથી. જેટલાં સંસારનાં કારણે, તેટલાં જ મેક્ષનાં કારણે. જુદાં જુદાં નહિ, તેનાં તે જ. જે સંસારનાં કારણો તે જ મેક્ષનાં કારણે. આખું જગત્ નથી તે ધર્મિષ્ઠાના મિત્રોમાં, નથી ધર્મિષ્ઠોના શત્રુમાં. યથાસ્થિત ભાન પ્લેન (plain) કાચ હોય તો જ થાય. શુભ પરિણતિમાં જાય તો નિર્જરાનાં કારણે, અશુભ પરિકૃતિમાં જાય તો બંધનાં કારણે.
ઉદ્યમ જ ડ્રાઈવર તરીકે જોઇએ શકા-દુનિયામાં કઈ છવ દુઃખને નેતરું દેવા તૈયાર નથી દરેક છવ સુખ મેળવવા માગે છે. આત્માનું કહ્યું થઈ જતું હોય તે સકલ છો સુખમાં હોય, પણ દુખ તે નજરે દેખીએ છીએ. દુઃખ મેળવવા કઈ માગતું નથી, તે દુનિયા દુઃખમાં ડૂબેલી કેમ? સમાધાન-ઉધરસને દરદી ઉધરસ ચઢે તે વખતે તે, ખટાશ ઉપર શાપ વરસાવે છે, અને જીભની નિંદામાં બાકી નથી મલતો. દાક્તર આવે છે, તેલ, મીઠું, મરચાની મનાઈ કરે છે. કુટુંબ સાંભળે પણ જમવા બેસે તે વખતે શું થાય ? વૈદ્યનું કહેલું કેમ કોવાઈ ગયું? ખ્યાલમાંથી બહાર ગઈ છે પેલી રાત્રિની હેરાનગતિ. કુટુંબનું કહેવું કેવાઈ ગયું નથી પણ ચાર આંગળની દલાલણ એ રાંડ એવી લુચ્ચી છે કે