________________
તેતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૧૫
બહુ ડાહ્યો નહિ
માલ વેચવાવાળેા વેચવા માગે છે, લેવાવાળા લેવા માગે છે. દલાલણુનું પેટ ભરાતું નથી, તેથી તેને રખડાવે છે. આ દલાલણુનું પૂરું ન થાય તે બંનેને રખડાવે છે. એનુ ભરાય તે આ મરે કે પેલે મરે તેની અને ફીકર નથી. લાલી પાકે તેટલું કામ છે, સારા સ્વાદ મળે તેા પછી પેટ ફાટી જાય, ઝાડા થાય, તાવ આવે, અજીરણ થાય તેની પીકર નહિં, રાતની વેદના જીભ ભ્રુક્ષાવી દે છે. વૈદ્યનુ વચન ભૂલાવી દે છે. જ્ઞાન ભૂલાવશે ? ઊમટુ', એસ ખેસ, થા, ખાઈએ તા મરી જઇએને? એ તે! એ ખાઇને રાતે રાવાના છે. વૈદ્ય કહે કેમ ખાધું? ખાય નહિ ત્યારે શુ` મરે ? હૅરાનગતિ કાને ગમી છે? કાને નહિં છતાં જીભ હેરાનગતિના હવાડામાં નાંખી દે છે. આ પાંચે ઇન્દ્રિયાના વિષયે યાં એકઠા થાય ત્યાં શું થાય ? ધારણા ઘણી સુખતી હોય પણ પાંચ પેાતાના પેષણુને સંભારે. આત્માના સુખને આ પાંચ પાપીએ જોવાવાળા નથી. દરેક અેકરાને પાસ થવાતી, સારા માર્ક મેળવવાની ચ્છિા હેય, છતાં જ્યાં રમતના ચાળા વચ્ચે આવે ત્યાં શુ થાય ? રમતના ચાળા વચ્ચે આવવાથી સારા માર્ક મેળવવાની ઇચ્છા હવાઈ કિલ્લા જેવી થઈ જાય છે. સુખ મેળવવાની ઇચ્છા છે પણ પાંચ પાંપીએ આવે ત્યાં શું થાય ? ઘાટ વાળે છે સુખ મેળવવાનું હાથમાં છતા પાંચ પાપીના પંજામાં સપડાય ત્યાં શું થાય ! આગલા ભને માટે, ઔયિક વસ્તુ માટે, દુનિયાદારીની ચીજો માટે, ક્રમના ડ્રાઇવરથી ચાલે છે, ધમ'ને અંગે વિચારીએ તેા કૅત્રળ ઉદ્યમ જ ડ્રાઇવર તરીકે જોઇએ, જૈન શાસનમાં પહેલે પથયેથી એ ગળથૂથી છે, એક જ શત્રુ છે, કર્મ શત્રુ છે. ક્રમને છેડીને ધાની સંભાળ. કમને અંગે અસંભાળ.
રાગના અને પક્ષમાં સર્ટિફિકેટ, દ્વેષના એક જ પક્ષમાં
જૈન શાસનમાં દ્વેષની પીઠ થાબડી—શાબાશ ! તે કમ પ્રત્યેના દ્વેષની, અજ્ઞાન, અવિરતિના દ્વેષની પીઠ થાબડી છે. એક દ્વેષને ખિતાબ મળે છે. દ્વેષ છે છતાં ખિતાબ મળે છે. શાબાશ. કહી પીઠ થાબડી.