________________
૨૧૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કયા ઠેષની પીઠ થાબડી ? કર્મની સામે કટાક્ષવાળા બૅપની કમને કમલા તરીકે સમજનારે દ્વેષ, એવી જ રીતે રાગને શાબાશી આપી છે. સરકાર ચાંદ આપે છે. પૂર્વે જેમ જમીનની માલિકી આપતા હતા તેમ હમણાં આપતા નથી. વડા પ્રધાન થઈ જાય તે પૂછડું વધારી આપે, ઇચ જમીન ન આપે. દૈષને શાબાશી આપે. ઊંચો, જરૂરી, મારે ખાસ કહી દે. વડા પ્રધાન ચૂંટણીમાં હારી જાય તે ઘેર બેસવાને. ચોથા ગુણઠાણથી અગિયાર અને ચેથેથી બાર, તેરની વાત. રાગદ્વેષ અહીં નહિ. જે રાગદ્વેષની મદદથી દસમા સુધી પહોંચે છે તેને ધક્કા મારે છે. સાજા થયા તે દવાના પ્રતાપે. સાજા થયા પછી દવા પીએ તે ઘેલ. દવા સારા થવાના મુદે, પીવાના મુદ્દા તરીકે નહિ. બારમે ગયા ત્યાં દવાના બાટવા કેણ પીએ, દ્વેષનો એક પક્ષ જિનેશ્વરે રાખે, ત્યારે રાગના બે પક્ષ રાખ્યા. રાગનું સ્થાન ગુણ, ગુણ બને; પણ દેષના સર્ટિફિકેટની વાત થાય ત્યાં અવગુણ ઉપર દ્વેષ કરે તો સર્ટિફિકેટ. અવગુણ ઉપર ઠેષ કરે તો સર્ટિફિકેટ નહિ. નમો નારણ કહીએ. પ ચપરમેષ્ઠી ગુણી, સમ્યગ્દર્શનાદિ ગુણો. તે બંને ઉપર રાગ ધરીએ તેનું સર્ટિફિકેટ. જે અવગુણી છે તે તે રાગના વિષયમાં નહિ તેમ ઠેષને વિષ માં પણ નહિં. અવગુણ એક જ ઠેષને વિષય છે, પણ અવગુણી તરફ તે કારુણ્યભાવના. અવગુણ એ દયાને વિષય. દયાના વિષયમાં ન આવે તો ઉપેક્ષાને વિષય. આથી રાગના બંને પક્ષમાં સર્ટિફિકેટ, દેવના એક પક્ષમાં સર્ટિફિકેટ, રોગ ગયા પછી દવા લેનારો મૂખ, ગૌતમારવામીજીએ તા સોને કહ્યું-ભગવાનને વંદન કરો. તેમાં આશાતના. કેવલીની આશાતના ન કર. સોટી ઠેકી. સાજો થયા પછી દવાનું બીલ શેઠ પાસે માગવા જાય તે ધકકે ખાય. ક્ષીણમેહની પછી પ્રશસ્ત રાગ કે દૈષની જરૂર નથી. સંસારીને કર્મને અંગે ષ જરૂરી છે તેથી જેન શાસનને પાયે નંખા ત્યારથી કમ શત્રુ એ નીમ-નિયમ જ રાખે.