________________
તેંતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
[૧૩ જોયા વિના વિચારને અવકાશ નથી કર્મ શું? અમારા ઉદ્યમ કરવાવાળાઓને સમજાવી શકીએ કે ઉઘમ સવળે અવળે થાય છે. મુખી હેય, ધંધામાં પડે, લાખો કમાય છે. વકીલ, બેરિસ્ટરે થપ્પડ ખાય છે. ઉધમ સવો, અવળા બેલીશ? ઉદ્યમને અવકાશ છે પણ જ્યાં તારી પાસે ઉદ્યમનું સાધન નથી, જ્યાં ઉદ્યમને માટે વિચારને અવકાશ નથી, વિચારના સાધને નથી, વિચાર કરી શકાય તેમ નથી ત્યાં શું કરવાને? ભાડાનું ઘર લેવું હોય તે પાંચ ઘર જોઈએ, તેમ ઉપજવાનાં કયા સ્થાને જેમાં રાખ્યાં ? પસંદગી તમારે આધીન ક્યાં છે? જોયા નથી તે વિચારને અવકાશ નથી, તમારો ઉદ્યમ દાન, શીલ, તપ અને ભાવની વિરતિ કરી તેમાં ખરે, પણ ત્યાં લઈ જવા માટે ફકત કર્મ દલાલ. તૂટેલે આસામી હોય તે લાલ ટકાવી શકે છે. ઘરના ધીરીને ઊભો રાખી શકે. જ્યાં તારે વિચાર, ઉદ્યમ ચાલે તેમ નથી, જેની તને ખબર નથી, તે કાર્ય કરી દે તે કેણુ? કોઈ પણ એમ ન કહી શકે કે મેં મારા માબાપને પસંદ કર્યા, પછી જન્મ લીધો છે, ભાઈને પસંદ કરીને ભાઈ તરીકે આવવા દીધો છે. જઈ આવે તો પણ ખબર નથી કે કેવું છે સ્થાન ? આ ભવની અપેક્ષાએ તેં માબાપને પસંદ કરીને લીધા છે? આખી જિંદગીને આધાર, એને તો આપણી પસં. દગીથી લેવાના નથી. માબાપને આધારે આખી જિંદગી. બચ્ચાં થયાં તેને આખી જિંદગી નિભાવવાનાં. તેમાં આપણા ઉદ્યમને અવકાશ નથી. જગતસ્થિતિમાં ઉદ્યમવાદને આગળ કરનારા ભીંત ભૂલે છે. ધર્મની સ્થિતિમાં કર્મવાદને આગળ કરનારા ભીંત ભૂલે છે. ધાર્મિક અનુષ્ઠાનમાં ઉદ્યમ જ આગળ કરવો જોઈએ
શુક્લ પક્ષી કે ધાર્મિક અનુષ્ઠાનેમાં ઉદ્યમવાદી તે શુક્લ પક્ષી, જે કર્મવાદી તે કૃષ્ણપક્ષો. પમિક, ક્ષાયોપથમિક, શાયિક ભાવ તે ધર્મ છે. આત્માનું ચઢવું આવરણભૂત કર્મોના ઉપામ વગેરેથી થાય છે, પણ તે કર્મના ઉદયથી બનતું નથી. ધાર્મિક અનુ