________________
૨૦૬ ]
સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન વિચાર કરીએ છીએ, પણ જન્મની પહેલાં શું હતું, મરણ પછી શું થશે તેને વિચાર આવતો નથી. ધેર રાત્રિમાં ઝાડની ઘટામાં સૂતેલે શું દેખે? તેમ જન્મ, મરણની કોટડીમાં ઘેરાયેલે કાંઈ પણ દેખતે નથી. સમ્યક્ત્વ થાય ત્યારે આંખ ઊઘડે, જેમ આઠ વાઘ દેખવામાં આવ્યા તેમ આઠ કર્મને દેખે.
પ્રતિબંધ તેને પંચાત આઠ કર્મથી બચવાને રસ્તે કયો? મેક્ષ. મેક્ષે પહે, તે કર્મના પંજામાંથી બન્યું. મેક્ષે જવું શી રીતે ? જે કોઈ સમકિતી હેય તેની સહાયથી. નવું સમ્યક્ત્વ પામનાર સંજ્ઞી પંચેદિય સિવાય હેય નહિ. જૂતા સમકિતવાળા એકેંદ્રિય વગેરે હેય. જયારે નવા સમ્યકૃત્વવાળા સંશો પંચૅકિય હોય તો તે માબાપથી જન્મેલા જ હેય; આથી કુટુંબની અંગારારૂપી ખાઈ વચમાં આવી. હવે શું થાય ! ત્યારે ત્યાં આગળ પતરું લેઢાનું, અંગારા કરતાં લેઢાને દાહ સજજડ છે. અંગારામાં પગ મેલાય તો અંદર ઊતરે છે. જોઢામાં સીધે ફલ્લો થાય પણ અંદર ન ઊતરે. કૂદવાવાળાને જમીન મજબૂત જોઈએ. પાણી હોય તો ફલંગ ન મારી શકીએ. દેશવિરતિ એક અપેક્ષાએ આ મમતાને વધારનાર છે. છેટે રાખ્યું હોય તે મારા તરીકે પ્રતિબંધ ન થાય. વિરતિ રાખીએ તો આટલું ખપે છે. વિરતિ ન હોય તે જ વખતે જે હોય તે ખપે છે. જેને ત્યાગ નથી તેને લીલોતરી સૂકવીને રાખવી પડતી નથી. જેને પ્રતિબંધ હોય તેને પંચાત હેય છે. જે ઊંચી જ્ઞાતિને હેય તેને પાણી પીતાં ઘર જેવું પડે. મુસલમાન કે ઢેડને ઘર જેવું પડતું નથી. જેને વ્રત, પચ્ચકખાણ, દેશવિરતિ હેય તેને તપાસ કરવી પડે, સગવડ કરવી પડે. જાનવરને ઘર પૂછવું પડે નહિ. જે આવે તે ખપે.
દેશવિરતિવાળાનું લક્ષ સર્વવિરતિરૂપ કાંઠા તરફ
મહેનતનું સ્થાન છે તેમાંથી બચવાને રહે છે, અવિરતિમાં બચવાને રસ્તો નથી. તપેલા પતરામાં પગ મેલે તેનું ધ્યેય કાંઠા પર