________________
૨૦૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જીવ કુટુંબ, આરંભ વગેરેમાં પ્રવૃત્તિ કરે છતાં શરીરને ખૂની, ચાર સમજે તે આ અપેક્ષાએ દેશવિરતિ. આને પિષવા પૂરતું પાપ કરવું પડે તો જુદી વાત, ખૂનીને ચેર ધારીને પણ વર્તમાન કાળની સવડ પૂરતું પોષણ કરવું પડે. પિષવા પૂરતું, નવું વેર વધે એવું પિષણ નહિ. માત્ર પિતાની મતલબ સારી દે તેટલા પૂરતું. પિતાની સવડ પૂરી કરી દે તેટલા પૂરતું પિષણ. કુટુંબકબીલાનું પેષણ કરવું પડે પણ તે પિતાને આર્તધ્યાનને પ્રસંગ ન આવે ત્યાં સુધી આપત્તિથી બચવા માટે, આપત્તિ ચાહે તે ઝાડે જવાની. ચાહે તેમ થાય, મારે તે દાણાએ આપ નથી પણ આપત્તિથી બચવા માટે આપવું પડે. મારે કુટુંબકબીલે, શરીર, મારું કાંઈ નથી. કોઈને માટે મારે પાપ કરવું નથી આમ થાય તે બીજી મજલ ઓળંગનાર લીધા. સત-ત્રીજી મજલ ઓળંગનારા સાધુ. એવાઓએ શાસ્ત્રને ગ્રહણ કર્યું છે માટે એમને માનીએ.
ગણધરે દ્વાદશાંગી ગૂંથી. કોઈ પણ જીવના પ્રાણના અતિપાતથી બચવું તે એક શુદ્ધિ થઈ. ત્રણ દ્ધિ કઈ તે અગ્રે વર્તમાન
વ્યાખ્યાન ૪૩.
ઠાણાંગની આવશ્યક્તા ગણધર મહારાજા શ્રીમાન સુધરવામીજી મહારાજે ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે; મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભાવના પાંચ ભેદોમાં વિનિયોગ નામને ભેદ હો છે. પિતાના આત્માને જે લાભ થયે તે બીજાને કેમ થાય તેના પ્રયત્નને અંગે બાર અંગની રચના કરી. તેમાં આચારાંગની અંદર આચારની, સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી, પણ જ્યાં સુધી સહાયની ઇયત્તા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવરથા સર્વ વ્યાપક થઈ શકે નહિ. તેથી કાણુંગજીની રચના શરૂ કરી