________________
એંતાલીસમુ' ]
સ્થાનાંગસૂત્ર
સવિભાગને ખારમા વ્રતમાં રાખ્યુ' તે વ્યાજબી છે, આઠ વાઘ સમાન આઠ સૈતિ દ્વેષે સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસવિભાગ એ બધાં
સજમને ખેંચનાર છે. તેને માટે જણાવ્યું છે કે— तत्ताय गोलकप्पो पमत्तजीवोऽनिवारियप्पसरो । सव्वत्थ किं न कुजा पावं तक्कारणाणुगओ ॥ (૫૦ ૬૦૦૨૮૬) એક વખત એક મનુષ્ય જંગલમાં સુતેલા, જયાં જાગ્યા ત્યાં પર્વત-માંથી આઠ વાધ નીકળી આવ્યા છે. ભયના શુ` પાર રહે! ભાગવા માગે છે. આગળ દેખે તેા અંગારા ભરેલી ખાઇ છે પણ }ાઈ નસીખજોગે વચમાં લાઢાનું તપેલું પતરુ' પડયુ છે. લેાઢાના પતરા ઉપર પગ મેલીને ખાઇ વટાવી જવી જોઇએ. આંગળીથી ચાલે તે આખા પગ મૂકવા પડે નિહ. પગ મેલનારને કાંઠાનું દુર્લક્ષ થાય ખરું ? સામટા નથી કૂદી શકતા તેથી વચમાં પગ મૂÈ છે. સામટા કૂદી શકે તે। પગ વચમાં મૂકે નહિ. જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે મુસાફરી કરતાં રાત પડી હાય, ગમે તેવાં સ્થાને પડીએ. સવાર પડે ત્યારે સૂઝે ી દશા ! મિથ્યાત્વની દશામાં ક્રર્મોની સ્થિતિ કે મેાક્ષનું કારણ માલમ પડે નિહ. બળદ જન્મ્યા. નીર પીએ, ધાસ ખાય અને જિંગી પૂરી કરે–હાલતા થાય. તેમ કુટુબના બળદ જન્મેલા છીએ. કમાઈ એ, કુટુંબનુ' પાણુ કરીએ, જિંદગી પૂરી થઈ, એટલે હાલતા થઇએ. જન્મની ભીંતમાં કાણું છે પણ સૂઝતું નથી. સુર્યોદય ન થયેા હોય ત્યાં સુધી સૂઝે નહિ. પહેલા જન્મથી અહી' આવેલા છીએ છતાં સમ્યકૃત્વરૂપ સર્વોદય ન થાય ત્યાં જન્મ તરફ નજર જતી નથી.
"6
', શ્વેતત્ત્વ જ્ઞનાં ધ્રુવમ્ ” ખ'ને બાજુની ખારી ખૂંધ હોય ત્યારે અંધારી કાટડી છે. સમ્યકૂ વિનાના જન્મ ધારી કાટડી જેવા છે. જન્મની વાતામાં લીન થઈએ છીએ, અંધારી કાટડીમાં કેદ પડેલા કાટડીમાં મુસાફરી કરે છે. જન્મથી મરણુ
વચ્ચેના બધા
ઃઃ
[ ૨૦૫