________________
બેંતાલીસમું ]
રથાનાંગસૂત્ર
[ ૨૦૭
તાનુબંધી અંજનકરણે રહેલું છે. જ્યાં રહ્યું છે, શું કહે છે તે માલમ પડતું નથી. પેલે છાયા કે પગલાં ધારાએ માલમ પડે તેમ અનંતાનુબંધી જાય ત્યારે તેનું ચિલ્ડ્રન પડે ત્યારે સમજવું કે એક મજલ થઈ. અઢારે પાપને પાપ તરીકે ઓતપ્રેત થઈને માને એ ચિહ્ન. અંજનકરણવાળે ચાલ્યો ગયો તે પણ પગલાં રહ્યાં, તેમ અનંતાનુબંધી ચાલ્યો જાય તેની નિશાની એ કે–સ્વપ્ન પણ પાપસ્થાનક તરફ અનુમોદના થાય નહિ. પાપ તરફ ધિક્કાર એ ધર્મના ચિન તરીકે શાસ્ત્રકારે રાખ્યું. ઔદાર્ય, દાક્ષિણ્ય અને પાપજુગુપ્સા-પાપના તરફ ધિક્કાર. જર્મને માનતા હતા કે ઉલ્લા તોડયા તેની દરકાર નહિ, પણ શત્રુ તરફ ધિક્કારની નજર તે તૂટી નથી. મન, વચન અને કાયા એ બધી સાધનસામગ્રી મહારાજા કબજામાં લે પણ મેહની તરફ ધિક્કારની નજર ખસે નહિ તો ધર્મનું ચિહ્ન. અઢારે પાપસ્થાનક તરફ ધિક્કારની નજર થાય ત્યારે પહેલી મજલ પૂરી થઈ સમજવી, પહેલી મજલમાં વધારે વખત ન રહેવાય. એકવાર વાંદરું કાળજું લેવા ઝાડે જાય તે છૂટી જાય, પછી વારંવાર છૂટવા ન પામે. મહારાજાના સપાટામાં કાળજું ઘરે હોય ને આવી ગયો તો એકવાર છૂટે પણ વારંવાર છૂટતો નથી.
એ સિવાય ત્રીજો રસ્તો નથી કોઈ પણ સમકિતીને બીજે ભવ પાપથી વિરમ્યા વગરનો હેત નથી. બીજે એટલે મનુષ્યને ભવ.ચેથા ગુણઠાણની સ્થિતિ કાંઈક અધિક તેત્રીસ સાગરોપમ રાખી, અને સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ. સાગરોપમ અધિક રાખી. શંકા-ચોથે ગુણઠાણે સમક્તિ. સમક્તિની સ્થિતિ છાસઠની તો ચોથા ગુણઠાણની સ્થિતિ તેત્રીસ કેમ? સમોધાન-જન્મથી અંધળ, લંગડે થી દીક્ષા ન લઈ શકે તે પણ સમકિતીનો બીજો ભવ પાપથી વિરમ્યા વિનાને હેય નહિ. કાં તો પાપથી વિરમ, નહિ તે સમકિતમાંથી રાજીનામું આપ! બીજા ભવને માટે આ બે શરતે છે. એ સિવાય ત્રાજે રસ્તો નથી. તેત્રીસ સાગરોપમથી