________________
-બેંતાલીસમું ] સ્થાનાગસત્ર
[ ૧૯૭ એ બધું ભગવાનનું સ્મરણ કરાવે એવું હોવું જોઈએ
દીપકપૂજાનું પ્રયોજન શું છે? તેમાં ધક્કો લાગે તેવું કરવું જોઈએ ? ઘીનો દીવો સ્વાધીન છે. વીજળીને દીવો ઉત્પાત કરશે, તે તમારા હાથમાં નથી. વળી પાંચ મિનિટ બંધ થશે તે દહેરાસર લૂંટાશે. વીજળી દાહક છે. તેના પરિણામે મૂર્તિ ભાયખાલામાં શ્યામ થયેલી છે. કારીગરી, કળા, દઝતિ એવાં હોય કે જેથી ભગવાનનું સ્મરણ થાય. ઘીના દીવા અજવાળા માટે નથી, સુગંધને માટે છે. સુગધના દીવાને ધક્કો ન લાગ જોઈએ. વીજળી પેઠી તો ઉત્પાત થશે એ ચોક્કસ છે. દેહરાસર રાતે બંધ જ રહે એવો નિયમ નથી. અધિકાર છે. રાત્રિજાગરણ, ઓચ્છવ કરે છે. પ્રતિક્રમણ કર્યા પછી દહેરે જાય તે અવિધિ છે એમ કહે છે એ પ્રથા ખોટી છે.
આરતિને સમય આરતી ઉતારવાને ટાઈમ કો? પૂજનથી જુદી આરતી કરીએ છીએ. ત્રિકાળપૂજન હોય તે સંધ્યા વખતે આરતી ઊતરે.
પૂજા જન્માભિષેક આદિ સૂચવનાર જિનેશ્વરની આંગી શાને માટે છે? લાખના ઘરેણાં શાને માટે છે? છદ્મસ્થપણની ભાવના ભાવવા માટે. જન્મ વખતે મેરુ પર્વત પર લઈ જાય તે વખતે મુગટ ચઢાવેલા છે, જન્માભિષેક વખતે વસ્ત્રાભૂષણ હતાં કે નહિ ? ઇંદ્ર શું શું ન કરે તે ધ્યાનમાં લે ! જેને ભકિત કરવી હોય તે વાત ધ્યાનમાં લે. જેમાં એકખા શબ્દો ન હોય તેમાં મૌન રહેવું એ શ્રેયસ્કર છે.
વ્યાખ્યાન : ૪૨ ઈર્ષારૂપી અગ્નિને બાળી નાંખનારી આ વિનિગની પ્રવૃત્તિ
ગણધર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય