________________
એકતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[[ ૧૯૫ ' મુદ્દો સુગંધને - પુષ્પ જે સુગંધી, સારાં હોય, તેનું પ્રમાણ હેય નહિ. દેવકુ, "ઉત્તરકુર, હિમાવાન ઉપરથી પુષ્પ, કમળો લાવે પણ તે વાસી ન જોઈએ, તાજાં જોઈએ. પવિત્ર ભાજનમાં રહેલાં જોઈએ. અહિ વિધિ જરૂરી છે. તમે કહે છે તે અવિધિ કેવી રીતે પૂરવાર કરવી? પિતે પુષ્પ પરામાં, હાર ચઢાવો છે કે નહિ? ફૂલને પરોવવાં તે કિલામણા. એમ જે કહે છે તેડ્યાં તે કિલામણા નહિ? કમળ ઉખેડીને - વીધાં. ત્રસની જયણ, દી ઉધાડ બળ ન જોઈએ. પૂજા વગેરેમાં એકેંદ્રિયની દયાને બહાને જે લેકે કહે છે તે કહેલાં કાળજાવાળાં છે. એકેદ્રિયની દયા આવે તે ઘણું સારી વાત છે, ફૂલની માળા ઉપર તે વખતે ભમરા ઝંકાર કરી રહ્યા છે. માળી પાસેથી ફૂલે લેતી વખત વણિવિદ્યા ન કરવી. પર્યાષિત લની મનાઈ કરે છે, તાજાં ફૂલ લખે છે. ઇલેકિટ્રકને દીવ પ્રભુ આગળ મૂકવામાં આવે છે તે યોગ્ય નથી કારણ કે દીપકપૂજા વગેરે • જે ચાલેલાં છે તે માત્ર સુગંધ માટે. દીવ બળને હેય તે બંધ હેય છે, ઇલેકિટ્રકમાં ગંધ નથી, ઘીના દીપકનું સ્થાન વિજળી લે તે યોગ્ય નથી. દી અજવાળી માટે નથી. જે તેમ હોત તો દીવા દિવસે કરવા નકામા થયા. અજવાળા ઉપર જાઓ છો પણ મુદ્દો સુગંધ ઉપર રાખવાનું છે. ઇલેકિટ્ટામાં સુગંધ નથી, આપણે તો સુગંધને માટે એક દી રાખી મૂકીએ છીએ. જે પ્રમાણમાં ઘી બળવાનું તેટલા પ્રમાણમાં સુગંધ ફેલાવાની. એક દી કરે, તેટલી બુતિ જાળવી રાખી. સુગંધ ઉપર તવ રાખ્યું નહિ. સુગધને મુદ્દો ન રહેતાં લાઈટને મુદ્દો થઈ જાય છે.
રાણગાર કરનારે મૂળ ધ્યાનમાં રાખવું જોઈએ * દીપકપૂજા પ્રકાશને માટે છે કે સુગંધ માટે છે? લાઈટ હમણું થઈ છે, પહેલાં તેલ હતું. તેમના દીવામાં અજવાળું વધારે છે. અજવાળા ઉપર મુદો હોય તે તેલ તો હતું ને. દહેરાં, ઉપાશ્રયના મડી