________________
૧૯ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
જીવાના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેાક્ષમાર્ગના પ્રવાહ વહેવડાવવા માટે, તરજીવાને પેાતાની માફક કહ્માણુની પ્રાપ્તિ થાય તેટલા માટે પાતે પ્રતિષેાધ પામ્યા, દીક્ષા ગ્રહણ કરી, પછી માર અગની રચના કરી. ભાવમાં ઉલ્લાસ લઈએ તે! ખીજા મતવાળાને પણ ઉલ્લાસ હોય છે. કાયાનું અભિનયન દરેક ધર્મવાળાને હાય છે.. અભિનયન ધ ક્રિયા કરે તે વખતે હાય છે. આથી તેને એકલાને ભાવ નથી કહેતા. પ્રણિધિ, પ્રવૃત્તિ વગેરેને કહે છે. છેલ્લે વિનિયોગ ભેદ જેવું મને ફળ થયું તેવું ખીજાતે થા તે વિનિયાગ. ઈર્ષારૂપી અગ્નિને ભાળી નાંખ-નારી આ વિનિયોગની પ્રવૃત્તિ છે. ઇંદ્ર ઇંદ્રપણામાં રહ્યો થકા ખળી રહ્યો છે. કાઇ તપસ્યા કરે તેા અને અળે છે. ઈંદ્રાસનની જન્મ્યા પ નિદ્રાસન ખેાલાવી દે. ખીજો કેઈ રખે ઇંદ્ર થઇ જાય. જો ઈર્ષાની આણુ પ્રવર્તેલી છે તે। સામાન્ય જીવતું પૂછ્યું જ શું ? જો પેાતાને એક ગુણ મળેલા હાય ને ખીજો ગુણવાળા કહેવાય તા ચાર આંખા. શેઠીઆને ખીજો શેઠી થતા દેખાય તે ચાર આંખા. હૃદયની હાળીમાં તાપ છે, ઈર્ષાતા તાપ છે. એ તાપને ખરેખર મુઝાવનાર હોય, નિર્મૂળ કરી નાંખનાર હોય તેા તે વિનિયોગભાવ છે. એથી જ જિનેશ્વરને દીવા સમાન કહ્યા
ઈંદ્ર સુધી
.
વિનિયાગભાવની ઉત્પત્તિ જ્યારે ઈર્ષાના દાવાનળ હાલાઇ જાય. ત્યારે થાય છે. વિચારની અંદર તેમ જ નોથુન'માં જિતેશ્વરને દીવા સમાન કહ્યા. “ મુવળપડ઼ેન વીર, ” “ ડ્રોપવાળું”. શક્રાદીવા કરતાં સૂર્ય, મણિ વગેરે તેજસ્વી વસ્તુઓ હતી, દીપક શબ્દ. શા માટે વાપર્યાં? સમાધાન–દીપક શબ્દથી ધ્વનિત કરી શકાય છે કે વિનિયોગ કરવાની સત્તા દીપકમાં છે. સૂર્ય, ચંદ્ર, મિણુ, હીરામાં નથી. સૂર્યથી ખીજો સૂર્ય ઊભા ન થાય, ગ્રહથી બીજો ગ્રહ ઉત્પન્ન ન થાય, પણ દીવાથી બીજો દીવા થશે. દીવે બીજાને પાતા જેવા કરે. એ તાકાત દીપકમાં છે કે બીજાને પેાતાના જેવા કરી દે. પ્રકાશી છાંટા ન હોય તેવાને ન્યાતરૂપ કરી દે. જિનેશ્વરા જે જીવા એવા