________________
૧૯૧]
સ્થાનાંગસૂત્ર ક
[ વ્યાખ્યાન
છીએ. તે એ પ્રકારની. એક તા કેવળજ્ઞાન પામ્યા પછી કેટલા કાળે મેક્ષમાગ શરૂ થયા, અને શરૂ થયા પછી કેટલા કાળ સુધી ચાઢ્યા. માક્ષના મંડપ ઊમા કરનાર હાય તે! તે તીર્થંકરા છે. તીકરાના કેવળજ્ઞાન પહેલાં મેાક્ષના માંડવા તૂટી ગયેલા હોય. તે માંડવા ઊમે કરે ત્રિાકનાથ તીર્થંકર મહારાજ, મેાક્ષને માત્ર ઊમેા કરે છે તે તે। માત્ર મિસ્ત્રી તરીકે, કારીગર તરીકે નહિ. કારીગર ક્રાણુ ? ગણુધરા. જ્યાં સુધર્માંસ્વામીછ પ્રતિષેધ, સમ્યક્ત્વ અને દીક્ષા પામ્યા ત્યાં મેાક્ષને નવા માંડવે ઊભા કરવા જોઈએ, તેથી ખાર અંગની રચના કરી.
માક્ષના આખા માંડવા ઊભેા કરવાનું ક્રામ ગણધરાનુ
ભગવાન સુધર્માંસ્વામીજીએ મેક્ષમાર્ગના પ્રવાહ વહેતો રહેવા માટે ખાર અ ંગેાની રચના કરી. જગતના જીવાને મેક્ષના માગે લાવવા માટે વિનિયોગ સંપૂણૢ પણે છે તે માટે દ્વાદશાંગીની રચના કરી તે રચતાં આચારાંગ, સૂયગડાંગ રચ્યા. તે રચ્યા છતાં વસ્તુનુ સંપૂર્ણ પ્રમાણ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવસ્થા કામની નદ્ધિ, તેથી ઠાણાંગજીની રચના કરી. માક્ષના માંડવા આખા ઊમા કરવા તે ગધરાનું કામ હતું, તેને અંગે વિનિયેાગ નામના ભાવના ભેદ, અને તેને અ'ગે બારે અંગની રચના કરી. તા[ગમાં વસ્તુની ઇયત્તા કરી. સુતારને ખાનાં પાડવાં હોય, પણ પાટિયું કેવું જાડું તે ખ્યાલમાં આવવું જોઈ એ. કિડયાને ચેકડી પાડવાની હાય, પણ હ્રાક્ષની લબાઈ પહેાળાજી ખ્યાલમાં આવવી જોઈ એ. તેવી રીતે વીર્ગીકરણથી ચત્તા આવ્યા વિના આયારવિચારમાં આવેલે મનુષ્ય વ્યવસ્થા કરી શકે નિહ.
ભવ્યાધિના ડૉકટર જિશ્વર
પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતા. તીર્થંકરા દેશનામાં પહેલી પ્રરૂપણા કઇ કરે? પાંચ મહાવ્રતની, પડેલામાં પડેલી પ્રરૂપણા પાંચ મહાત્રતાની કરે. આચારાંગમાં મહાવીરતે અંગે અધિકાર ચાહ્યા.