________________
*
[ ૧૯૧
એકતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર દેખે ત્યાં દયાને ઝરો વહ્યા વિના રહે નહિ. અત્યંત વેદના હોય તેની દવા કરીએ. આ વેદના માથામાં કામ કરનારને ન હજો. એક બાજુ વેદનાની માવજત કરી અને બીજી બાજુ વેદના તરફ તિરસ્કાર. એક બાજુ ની અનુકંપા, બીજી બાજુ હું રખેને એમાં સપડાઈ જાઉં, મારે એક્કે સ્થાન આમાં રહેવા લાયક નથી. અનુકંપા એ નિર્વેદ ઊભે કરી દીધા. પચે જાતિ, ચાર ગતિમાં એકે સ્થાન આસ્તિકને મનગમતું નીકળે નહિ. જ્યાં દેખે ત્યાં દુખસુખનું સ્થાન ખોળવું જોઈએ. નિર્વાણ. મોક્ષ સિવાય ચૌદ રાજલેકમાં, ત્રણ ભુવનમાં એક તેવું સ્થાન નથી, નિર્વેદ થયો એટલે મેક્ષને અંગે લક્ષ બંધાય. મેક્ષને અગે દેરી લગાડી તે સંવેગ. પતંગને બાંધેલી દેરીને જે હલાવત ન રહે તો પતંગ નીચે પડે. મોક્ષને અંગે દોરી તો બાંધી પણ મેક્ષના અનઉદ્યમોમાં-ક્રોધ, માન, માયા ને લેભમાં તન્મયતા ન કરવી.
| સંવેગમાં મેક્ષની અભિલાષા. શમ, સંવેગ, નિર્વેદ, અનુક પા અને આસ્તિય. તેમાં પહેલાં અસ્તિકય, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેમ અને પછી શમ. નિર્વેદમાં ચાર ગતિને કંટ ળો, સંવેગમાં મોક્ષની અભિલાષા, શમ તરીકે પ્રયત્ન, સાધન, આત્માની પરિણતિમાં સ્થિરક પરિણતિને અંગે પશ્ચાંનુપૂર્વ અને ઉત્પત્તિને અંગે શમ વગેરે. મેક્ષને માંડ ઊભું કરવામાં મિસ્ત્રી તરીકે તીર્થ કરો,
કારીગરે તો ગણુધરે પહેલાં મેક્ષનાં બારણું બંધ હતાં. જે વખતે દરેક ગણધર ગણધર થાય ત્યારે મેક્ષના પારણાં બંધ હ. તીર્થકર થાય છે શા માટે? કેટલાક તીર્થકરોને રિફેર્મરની લાઇનમાં મૂકે છે. તેવી સમાને માર્ગ ચોવીસમાએ સુધાર્યો નથી. બીજાથી તેવીસમા સુધીમાં શું સુધારવાનું છે? તીર્થંકર થાય છે ત્યારે મે ક્ષને માર્ગ બંધ થયેલે , હોય છે. મોક્ષના બારણું ઉઘાડવા માટે તીર્થકરની હાજરીની જરૂર છે, આથી કપસૂત્રમાં દરેક તીર્થકરની “ચંતન " સૂચવીએ